________________
પેાતાની અન્ત પુત્રીચાના વિવાહ તેની સાથે કરવાને વિચાર પણ જાહેર કરી દીધા પરંતુ કુમાર તરફથી તે વાતની સ્વીકૃતીને અભિપ્રાય હજુ સુધી એ કાણે નથી મળ્યા કે, તેઓ આપના વિયોગથી ખૂબજ દુઃખી બની રહ્યા છે. આપના વગર તેઓ આ વિષયમાં બિલકુલ મૌન છે. જયારે ભુવનભાનુને આ વાત જાણવામાં આવી કે, મિત્ર વગર તે દુઃખિત છે, અને પોતાની સંમતિ આપવામાં તે અસમય છે ત્યારે તેમણે આપની તપાસ કરવા માટે અમે બન્નેને ફરીથી આજ્ઞા કરી અને કહ્યુ કે, તમાને યાંથી વિમળખાધ મળે તેને તુંજ અહીં લઇ આવેા. સ્વમીની આજ્ઞા મેળવીને અમા બન્ને આપની તપાસ કરવા માટે ચાલ્યા અને તપાસ કરતાં કરતાં જેમ નાશ પામેલ ધનની પ્રાપ્તિ થાય તેમ ખૂબ સૌભાગ્યથી આપની પ્રાપ્તી થયેલ છે જેથી આપ અમારી સાથે ઉતાવળથી ચાલવાની કૃપા કરી.
આ પ્રકારનાં તે બન્ને વિધાધરાનાં વચને ને સાંભળીને વિમળષેધ અપરાજીત્ત કુમારનાં દર્શનની ઉત્કંઠાથી ઉત્કંઠિત થઇને તેમની સાથે ચાલી નીકળ્યો અને કુમ રની પાસે આવી પહુંચ્યા. આ પ્રમાણે છુટા પડેલામિત્રના મળવાથી કુમારે તે બન્ને વિધાધર કન્યાઓ સાથે પોતાનાં લગ્ન કરી લીધાં. વિવાહ થઈ ગયા માદ કુમારે કેટલાક દિવસ સુધી ત્યાં રોકાયા
પેાતાના મિત્રની સાથે પછીથી ચાલીને તે શ્રીસદ્મપુર આવી પહાચ્યા. સૂ કાન્ત વિદ્યાધર દ્વારા અપાયેલ મણી મૂત્રીકાએના પ્રભાવથી તેની ત્યાં દરેક ઈચ્છાએ સફળ થવા લાગી કાઇ પણ જાતના ઠાઠમાઠેની તેને કમી રહી નહીં.
એક દિવસની વાત છે કે, જ્યારે એ નગરમાં એકદમ કાલાહલ મચી ગયા તેને સાંભળીને અપરાજીત કુમારે વિમળાધને પૂછ્યું—આ મહા કાલ'હુલ શામાટે થઈ રહેવ છે ? વિમળએધે અપરાજીતના એ પ્રશ્નના સમાધાન નિમિત્તે જનતાના મુખેથી સઘળા વૃત્તાંત જાણીને અપરાજીત કુમારને આ પ્રમાણે કહ્યું- નગરમાં સુપ્રભુ નામના એક રાજા રહે છે તેને છળકપટથી કાઈએ છરી મારીને ઘાયલ કરી દીધેલ છે. આ વાતથી સધળા નાગરીકે કરૂણૢ આક્રંદ કરી રહેલ છે. જેને આ કાલાહલ સ ́ભળાઈ રહેલ છે. આ વાત સાંભળીને અપરાજીત કુમારના મનમાં એક પ્રકારની ચાટ લાગી ગઈ કે, વાત તે ઠીક છે, જે સજ્જન હેાય છે તે પારકનું દુઃખ જોઇને સ્વયં દુખિત થાય છે રાજાના અનેક પ્રકારથી ઉપચાર કરવામાં આળ્યે, પરંતુ સંભળાય છે કે, તેને હજી સુધી કાંઇ લાલ થયેલ નથી. રાજાને એવા કાઇ ચૈગ્ય પુત્ર પણ નથી કે, જે રાજ્યભાર સાંભાળી શકે. આ કારણને લઈને સઘળાને ભારે ચિંતા થઇ રહેલ છે. આ પ્રમાણે કહીને તેણે અપર જીત કુમાને એ પણ કહ્યું કે, જયારે મત્રીગણ આ ચિંતાથી વ્યથિત થઈ રહેલ છે ત્યારે કામલતા નામની કાઇ એક દાસીએ કહ્યું કે, કેઈ એક વિદેશી પુરૂષ પેાતાના મિત્ર સાથે અહીં આવેલ છે તે વેપાર ધધા કાંઇ કરતા નથી તેા પણ આનંદની સાથે પોતાના સમય વીતાવે છે. આથી એવું જાણવા મળે છે કે, તેની પાસે એવી કાઇ ઔષધી હાવી જોઈએ કે, જે તેની દરેક આવશ્યકતાને પુરી કરે છે. આ પ્રકારના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૧