________________
ધ્યાન કરવું, અથવા ચોથા કાળમાં સ્વાધ્યાય કરે તથા પિતાની શકિત અનુસાર તપશ્ચરણ કરવું. આ સઘળું યથાવિધિ કરતાં કરતાં પૂળો વાવરું નાળિયઆત્મનઃ વટાવરું જ્ઞાતિવા પિતાના સહિષ્ણુત્વ અને અસહિષ્ણુત્વરૂપ બળાબળને જાણીને વિરા–રાષ્ટ્ર થવા દેશમાં તથા ઉપલક્ષણથી ગામેગામ વિચરણ કર્યું. તથા સળ સીવ ન સંતતિજ્ઞા–શન સિંદ ન સંમત્રત ભત્પાદક શબ્દથી તે સિંહની માફક કદી પણ પિતે વૈર્યથી વિચલિત ન થતા અને વચનો મુન્ના-વાયો થવા બીજાના અસભ્ય વચનને સાંભળીને તેઓ કદી પણ ગર્ભ ગાદ-ગચંન ચત્રવીર અસભ્ય વચન બોલ્યા નથી. આત્માનુશાસન પક્ષમાં વિશિષ્ણની સંસ્કૃત છાયા “વિત” “સંતતિકાની “સંત્રોત” બાજૂ ની “વૂયાત જાણવી જોઈએ. ૧૪
” ઇત્યાદિ. અન્વયાર્થ_એ સમુદ્રપાલમુનિ વેદના-રૂક્ષમાં બીજાઓથી કહેવાયેલા કડવાં ભાષણે સાંભળીને પણ તેની તરફ ધ્યાન આપતા ન હતા, તથા પિત્તwn સદ તિવરવજ્ઞા-ચિં પ્રિયં સર્વ ગતિતિક્ષત પ્રિય અને અપ્રિય વ્યવહારને પણ તેઓ એક રૂપમાં સમજીને સહન કરતા હતા, આ પ્રમાણે તેઓ રિઝriાં–ાત્રના આનંદની સાથે વિચરતા હતા. સવા સદન મિસરૂના–સર્વત્ર સર્વ નાખ્યરજત જયાં જ્યાં તેઓ વિહાર કરતા ત્યાંની પોતે જોયેલી કે ઈ પણ વસ્તુમાં તેમની અભિલાષા જાગતી ન હતી. તેમાં મમત્વભાવ જાગૃત થતું ન હતું. એને નાષિ જૂથે પદં ૪–૧ વષ પૂરાં જ ર તેઓ ન તે પિતાની પ્રશંસાથી પ્રસન્ન થતા અને નિંદાથી આ બસન પણ થતા ન હતા. અર્થા-પ્રશંસા અને નિંદામાં સમભાવ રાખતા હતા. આત્માનુશાસનના પક્ષમાં તેઓ આ પ્રકારથી કહેતા હતા કે હે આત્મન્ સાધુનું કર્તવ્ય છે કે તે પરોકત કુવચનની તરફ જરા પણ લક્ષ ન આપે. એના તરફ સદાને માટે ઉપેક્ષા વૃત્તિ જ ધારણ કરતા રહે, તથા વિહાર આદિના અવસરમાં ચાહે તે કોઈ મીઠી વાણી બેલે, ચાહે કેાઈ કડવી વાણી બોલે. સાધુને માટે તે તે શાંતિથી અને આનંદથી સહન કરવાનું જ હોય છે. અનેક જગ્યાએ જવાનું થતાં પણ કઈ વસ્તુથી મમત્વભાવ બાંધે નહિ, પોતાની નિંદા અને પ્રશંસામાં સાધુએ સમભાવ રાખવું જોઈએ. આ સાધુને આચાર છે કે તું પણ સાધુ છે. આથી તું પણ એવા જ રૂપને થવાને પ્રયત્ન કર. ૧પ
શંકા–શું ભિક્ષુજનમાં પણ અન્યથી સંભાવના રહે છે કે, જેનાથી આ પ્રકારના તેના ગુણ કહેવામાં આવે છે, અથવા તે આત્માને અનુશાસિત કરે એ પણ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૪ |