________________
વસ્ત્રમાં કદાચ આંજણુ-કાજળ લાગી જાય, ખંજન ગાડાના પૈડાની મળી લાગી જાય, યા કઈમ અર્થાત્ કાદવ લાગી જાય, અથવા વસ્ત્રને કદાચ ઉંદર કાપી નાખે, અથવા તે આગથી બળી જાય, અથવા–તે તૂણિત અર્થાત રકું કરવામાં આવેતુણવામાં આવે, કુદિત અર્થાત છિદ્રવાળાં હોય, અથવા ગાય આદિ પશુઓથી ચવાચેલાં હોય, તે એનાં શુભ અને અશુભ ફળ થાય છે. છે ૧ .
વસ્ત્રના કયા ભાગમાં કેના નિવાસ છે અને ક્યા ભાગમાં આંજણ આદિ લાગવાથી કે, ઉંદર આદિ દ્વારા છિદ્ર વગેરે થવાથી શું ફળ થાય છે તે કહે છે–
વસ્ત્રમાં નવ ભાગની કલપના કરવી જોઈએ તેમાં ચાર ભાગ દેવના હોય છે, એ ભાગ મનુષ્યના, બે ભાગ અસુરોના હોય છે. અને વસ્ત્રને વચલો ભાગ રાક્ષસોનો હોય છે. જે ૨
દેના ભાગોમાં ઉત્તમ લાભ થાય છે. મનુષ્યના ભાગોમાં મધ્યમ લાભ થાય છે, અસુરોના ભાગોમાં લેવાની થાય છે, અને રાક્ષસેના ભાગમાં મરણ થાય છે. એવા
कज्जल-कर्दम गोमय लिप्ते वाससि दग्धवति स्फटिते वा। चिन्त्यमिदं नवधा विहितेऽस्मिन् इष्टमनिष्टफलं च सुधीभिः ॥ २॥ भोगमाप्तिर्देवतांशे नरांशे, पुत्रप्राप्तिः स्याद्राक्षसांशे च मृत्युः
प्रान्ते संवेशेऽप्यनिष्टं फलं स्यात्, प्रोक्तं वस्त्रे नूतने साध्वसाधु ॥३॥ આ વિષયમાં રત્નમાળામાં આ પ્રમાણે કહ્યું છે—
વસ્ત્રના ખૂણામાં દેવેને નિવાસ છે, બને તરફના બને ખૂણાની વચમાં મનુષ્યને નિવાસ છે, વચ્ચેના ત્રણ ભાગોમાં રાક્ષસને નિવાસ છે. આજ પ્રમાણે શચ્યા, આસન અને પાદુકાના વિષયમાં પણ સમજવું જોઈએ. જે ૧ |
કદાચ વસ્ત્રમાં આંજણ લાગી જાય, અથવા કાદવ લાગી જાય, અથવા છાણ લાગી જાય, અથવા વસ્ત્ર કદાચ બળી જાય કે, ફાટી જાય, તે નવ કોષ્ટક યંત્રમાં એનું શુભ અને અશુભ ફળ સમજી લેવું જોઈએ. | ૨
દેવતાના અંશમાં આંજણ આદિ લાગવાથી ભોગપ્રાપ્તિ થાય છે, મનુષ્યના અંશમાં પુત્રપ્રાપ્તિ થાય છે, રાક્ષસના અંશેમાં મૃત્યુ થાય છે. તથા વસના પ્રાત ભાગમાં સર્વત્ર અનિષ્ટ ફળ થાય છે. આ પ્રમ ણે નવા વસ્ત્રમાં કાજળ આદિના દ્વારા શુભ અશુભ ફળ સમજવું જોઈએ ૫ ૩ આ મત મુજબ વસ્ત્રનું શુભાશુભ સૂચક યંત્ર આ પ્રમાણે છે.
રાક્ષસ ભાગ
દેવ ભાગ—
દેવ ભાગ
શક્ષસ મનુષ્ય ભાગ- મનુષ્ય | રાક્ષસ
મનુષ્ય –મનુષ્ય ભાગ ! દેવ | રાક્ષસ ! દેવ ટવ ભાગ- 1
રાક્ષસ ભાગ છિન્ન સૂત્રને જાણનાર આ સઘળા નિમિત્તોથી શુભ અશુભને બતાવી શકે છે.
-~-દેવ ભાગ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩