________________
મિથ્યાત્વના કારણભૂત ક્રિયાવાદી આદી દ્વારા કલ્પિત કુહેતુથી ગત્તા જઈ ઘરવાવ-મામાનં જ ઘવાત પિતે પોતાને કઈ રીતે ભાવિત કરી શકે છે?-કદી નહીં. આ કારણે આથી એ આમારંજિનિષ્ણુ-સબંજિનિક સર્વ સંગથી દ્રવ્યની અપેક્ષા ધનાદિકના પરિગ્રહથી તથા ભાવની અપેક્ષા મિથ્યાત્વરૂપ આ કિયાવદ આદિકથી રહીત બનીને નીર–નીરના કર્મ રજથી રહીત બની જાય છે. અને સિદ્ધ મરૂ-સિહ મતિ અંતે તે સિદ્ધ બની જાય છે. આ ગાથા દ્વારા સૂત્રકારે અહેતુ પરિહારનું ફળ કમળ આદિથી રહિત થઈને આત્માને સિદ્ધત્વરૂપ ફળની પ્રાપ્તિ થવાનું બતાવેલ છે. નિ રિ-તિ ત્રવીકિ આ પદોને અર્થ આગળના અધ્યયનમાં કહેવાઈ ગયેલ છે. જે ૫૫ છે
શ્રી ઉત્તરાયન સૂત્રના અઢારમા અધ્યયનને આ ગુજરાતી
ભાષા અનુવાદ સંપૂર્ણ થશે. ૧૮ છે
ઉન્નીસર્વે અધ્યયન કા પ્રારંભ ઔર ઉસ કી અવતરણિકા
ઓગણીસમા અધ્યયનનો પ્રારંભ અઢારમું અધ્યયન આગળ કહેવાઈ ગયું, હવે ઓગણીસમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ ઓગણીસમા અધ્યયનનું નામ મૃગાપુત્રક છે. આ અધ્યયનને સંબંધ આગલા અઢારમા અધ્યયનની સાથે આ પ્રકાર છે.-ત્યાં ભોગ ત્રાદ્ધિને ત્યાગ બતાવતાં એવું કહેવામાં આવેલ છે કે, શ્રમણ્ય આ ભોગ ઋદ્ધિના ત્યાગથી જ મેળવી શકાય છે, વળી આ ત્યાગમાં જે પ્રશસ્યતા–અતિપ્રશસ્તપણું આવે છે તે રાગાદિ અવસ્થામાં ચિકિત્સા ન કરાવવા રૂપ અપ્રતિકમતાથી આવે છે, માટે જ આ અધ્યયનમાં એ જ અપ્રતિકમતાનું કથન મૃગાપુત્રને અધિકાર લઈને કરવામાં આવે છે આ કારણે અહીં મૃગાપુત્રના ચારિત્રને કહે છે-“મા” ઈત્યાદિ !
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૬