________________
વિહાર કરવાવાળા મુનિરાજ ઉદ્ગાયને વીતભય પાટણ તરફ વિહાર કર્યો જ્યારે ઢાકાને આ ખબર મળ્યા કે ઉદાયન મુનિ વીતભય પધારી રહ્યા છે તે કારણ વગરના વેરી દુષ્ટ મંત્રીઓએ કેશી રાજાને એવુ કહ્યુ કે, મહારાજ! આપના મામા ઉદાયન મુની પરી ષહુને સહન કરવામાં અસમર્થ બનવાથી તેએ હવે રાજ્યની લાલસાથી અહી' પધારી રહ્યા છે. આથી એમના અહી આવવાથો આપ તેમના વિશ્વાવ કરશે નહી. મંત્રીઓની આ વાતને સાંભળીને કેશી રાજાએ કહ્યું, ભાઇ ! રાજ્ય તે એમનુ જ છે જો તે લેવા ઇચ્છે તે લઈ લે. આમાં મને કેઈ વાંધા નથી. ધન સ્વામી પેાતાના મૂકેલા-સાંપેલા ધનને જો પાછું માગે તે વણિક પુત્રને ક્રોધ કરવા તે મૂર્ખતા છે. આવું સાંભળૌને દુષ્ટ મંત્રીઓએ કહ્યું, સ્વામીન્ ! આ વિણક જનેાની વાત નથી. આ વાત તે ક્ષત્રિચાની છે. ક્ષત્રિયાના એ ધમ નથી કે, પેાતાને મળેલા રાજ્યને તે પાધુ' આપી દે. ક્ષત્રિય તે પેાતાના પિતાની પાસેથી પણ બળાકારે રાજ્ય આંચકી લે છે. આથી રાજ્ય પાછું આપવું' તેમાં આપની શાભા નથી. ભલા સંસારમાં એવા કાઇ છે કે, જે પેાતાને મળેલું રાજ્ય પાછું આપી દે? કેશીએ કહ્યું કે, તા બતાવા આ વિષયમાં શુ કરવું જોઈએ ? દુષ્ટએ પેાતાના પાસેા ખરાખર પડેલા જોઇને એટલે કે પાતાની વિચારધારા રાજાએ સ્વીકારી લીધી છે તેમ જાણીને કહ્યું કે, આજેજ એવા પ્રકારની રાજઘાષણા કરાવી દે કે, જે કાઈ દાયન મુનિને રહેવા માટે સ્થાન આપશે તે રાજાના અપરાધી ગણાશે અને દડને પાત્ર બનશે. તેમજ આ રાજઆજ્ઞા જે મુનિ સુધી પહાંચાડશે તે પણ દડને પાત્ર થશે. જો માની લેવામાં આવે કે કૈાઇ નિલય વ્યક્તિ આ રાજઆજ્ઞાની પરવા ન કરતાં તેમને સ્થાન આપી પણુ કે તે તેવી સ્થિતિમાં આપે એવુ કરવુ જોઈએ કે, આપ તેમને સન્માન સાથે આપના ઉદ્યાનમાં લઈ આવે અને ત્યાં વિષ મેળવેલા આહારના દાનથી તેમને મારી નાખવા,
આ તરફ વિહાર કરતાં કરતાં મુનિરાજ ઉદ્યાયન પણુ વીતભય પાટણમાં આવી પહોંચ્યા. પરંતુ કાઇએ પણ તેમને સ્થાન ન આપ્યું. ત્યાં એક કુંભાર હતા તેણે તેમને પેાતાની વાસણ બનાવવાની કેૉંઢમાં સ્થાન આપ્યું કેશીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે દુષ્ટ મંત્રીઓ સાથે ત્યાં આવ્યે અને નમસ્કાર કરીને કહેવા લાગ્યા. ભદન્ત ! આપ રાગી છે, આ કુંભારની કેાડ આપને રહેવા ચેગ્ય નથી. આથી આપ ઉદ્યાનમાં પધારીને ત્યાં નિવાસ કરેા તા સારૂ થાય. ત્યાં આપના રંગનું નિદાન કરાવીને રાજવૈદ્યો દ્વારા ઔષધિ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આનાથી આપના રોગ પણ શાન્ત થઈ જશે. કેશીની આ પ્રાર્થનાને સાંભ ળીને મુનિરાજ ઉદાયન ઉદ્યાનમાં જઈને રોકાયા. કેશીએ તેમના રોગના ઈલાજમાં વૈદ્યો મારફત વિષભેળવેલી ઔષધીએ અપાવી. મુનિ ઊદાયને એ ઔષધીને પી લીધી. પર ંતુ તે પીતાંની સાથેજ વિષથી તેમના શરીરમાં ભારે આકુળ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૮