________________
શૌર્ય, ઔદાર્ય અને ધર્મ આદિ સ્વભાવિક ગુણોથી સમન્વિત એ રાજા વીતભાવ આદિ ત્રણ ત્રેસઠ ૩૬૩ પુના તથા સિંધુ સૌવીર જેવા મુખ્ય સેળ ૧૬ દેશના અધિપતિ હતા. મહાસેન આદિ દસ મુગટબંધ વીર રાજાઓ ઉપર એમનું આધિપત્ય હતું. એવા એ ઉદાયન રાજા પિતાની રાજ્યશ્રીથી એવા શોભતા હતા કે, જાણે બીજ ઈન્દ્ર જ કેમ ન હોય એમની પટ્ટરાણીનું નામ પ્રભાવતી હતું. જે જૈનધર્મની ઉપાસક હતી અને ચટક રાજાની એ પુત્રી હતી. પ્રભાવતી રાણીના ઉદરથી એક પુત્ર ઉત્પન્ન થયે જેનું નામ અભીચિ હતું. રાજા ઉદાયનને એક ભાણેજ હતે જેનું નામ કેશી હતું. રાજાએ અભીચિને યુવરાજ પદે સ્થાપિત કર્યો હતે.
એ સમયે ચંપાપુરીમાં ધન ધાન્યાદિકથી સમૃદ્ધ એ એક સોની રહેતે હતે. જેનું નામ કુમારનંદી હતું. સ્ત્રિોમાં એને ખૂબ જ આસકિત હતી. જ્યાં જ્યાં એની નજરે સારી રૂપવતી કન્યા જોવામાં આવતી કે તે એની સાથે વૈવાહિક સંબંધ કરવાની ઇચછા કરી લતે. અને એ કન્યાના પિતા વગેરેને ૫૦૦ સુવર્ણમુદ્રાઓ આપીને એ તેની સાથે લગ્ન કરી લે છે. આ પ્રમાણે એણે ૫૦૦ પાંચસો કન્યાઓ સાથે પિતાનાં લગ્ન કરેલ હતાં છતાં તેની કામ ભે ગોથી તૃપ્તી થઈ ન હતી. ખરું જ છે. આ સંસારમાં સ્ત્રી, ધન, ભોજન અને જીવન આ સઘળાથી કોઈ પણ પ્રાણીને તૃપ્તી થતી નથી. તેણે એ સઘળી સ્ત્રીઓને એક સ્તંભવાળા એક જ ઘરમાં રાખેલ હતી આનું કારણ એ હતું કે “એ કેઈની સાથે રખેને ક્યાં ય ચાલી ન જાય” આવા અભિપ્રાયથી આ વ્યવસ્થા તેણે કરેલ હતી.
જે સમયની આ વાત છે. એ સમયે સમુદ્રની મધ્યમાં આવેલા પંચૌલ નામના દ્વિપમાં વિદ્યમાલી નામના કેઈ એક વિશિષ્ટ રિદ્ધિવાળા વ્યન્તરદેવ રહેતા હતા હાસ અને પ્રવાસા નામની એને બે દેવીઓ હતી. એક દિવસ એ આ બનને દેવીએની સાથે કોઈ સ્થળે જઈ રહેલ હતા ત્યારે માર્ગમાં જ એનું આયુષ્ય પૂરું થઈ જવાથી તેનું મૃત્યુ થયું, આથી એ બને દેવીઓ ખૂબજ ચિંતાતુર બની અને પછીથી એવો વિચાર કર્યો કે, ચાલો હવે કે વિષયલેલપી મનુષ્યને આપણા વશમાં કરીએ કે જે આપણે પતિ બની શકે. આ પ્રકારનો વિચાર કરીને એ બન્ને દેવીઓએ ભૂમંડળ ઉપર ભ્રમણ કરવાને પ્રારંભ કર્યો. ફરતાં ફરતાં તે ચંપાપુરી નગરીમાં પહોંચી અને ત્યાં પહોંચતાજ તેમણે એ કામી સોનીને જે તેને જોતાં જ એણે વિચાર કર્યો કે, આ અમારો પતિ થવા લાયક છે. આ પ્રકારને નિશ્ચય કરીને તે બંનેએ તેને પોતાનું પરમ મનોહર રૂપ બતાવ્યું. સોનીએ મનહર રૂપને જોઈને એના તરફ મુગ્ધ બની ગયે, અને તે એને કહેવા લાગ્યો કે-કહે ! તમે કેમ છો? સોનીને એ પ્રશ્નને સાંભળીને એ બને વિલાસિની દેવીઓએ કહ્યું કે, અમે બન્ને હાસા અને પ્રવાસા નામની બે મહદ્ધિક દેવીઓ છીએ, જે તમારી અમને મળવાની ઈચ્છા હોય તે તમે અમારા નિવાસસ્થાન ઉપર કે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૫