________________
इदं कार्य ध्रुवं कार्य नात्र कार्या विचारणा मूल्यावाप्तौ विमर्शोहि व्यर्थ एवेति मङ्गलम् ||४||
ભાવા—આ શ્લોકાના આ પ્રકારને ભાવાર્થી થાય છે.-કચનપુરના મહિપતી કરકન્દ્રનુ` ચંપાપુરાધીશ શ્રી દધિવાહનના તરફ એવુ નિવેદન છે કે, અહીંયાં શ્રી જીનેન્દ્ર દેવના પ્રભાવથી બધા પ્રકારની કુશળતા છે, આપ આપના શરીરાદિકની કુશળતાના સમાચાર લખશેા. વિશેષમાં આ બ્રાહ્મણને આપ એની ઇચ્છા અનુસાર એક ગામ આપવાની કૃપા કરશે. તેના બદલામાં આપ જેવુ ઇચ્છશા તેવું ગામ એક હું આપને આપીશ. મને સંપૂર્ણ આશા છે કે આપ આ કાર્ય કોઇ પણ જાતનાવિચ ર કર્યા સિવાય તુરત જ પુરૂ કરશેા, કારણ્ કે, તે ગામના બદલામાં હું કાઇ બીજું ગામ અથવા નગર આપવા રૂપ મૂલ્ય દેવા તત્પર છું.
કરકન્સૂએ આ પ્રમાણે પત્ર લખીને તે બ્રાહ્મણને આપીને રાજા દધિવાહન પાસે મેકલ્યા, પત્ર લઈને તે બ્રાહ્મણ દધિવાહનની પાસે પહોંચ્યા ત્યારે દધિવાહને તે પત્ર વાંચતાં જ તેની આંખેા લાલચેાળ બની ગઇ, ભ્રકુટી એકદમ વાંકી બની ગઇ, અને કહેવા માંડયુ. અરે! આ માતંગના બાળક. તેા, પેાતાની અંતજ ભૂલી ગયા છે. આ પ્રકારે પોતાની જાતને ભૂલી જનારા એણે મારી પાસે આ પ્રમાણે પત્ર લખીને મેાકલેલ છે. અસ્પૃશ્યના તરફથી લખવામાં આવેલા આ અપવિત્ર પત્રને હાથમાં લઈને હું પાતે અપવિત્ર બની ગયેલ છું અથવા અજ્ઞાનથી જ આમ બનેલ છે, આથી તેમાં અશુચિતા જન્ય કોઈ પણ ઢોષ મને લાગતા નથી. આવા વિચાર કરી હૃષિવાહને એ ક્રોધના આવેશમાં તે બ્રાહ્મણને કહ્યું કે—વિત્ર! તમે અહીંથી સત્વર ચાલ્યા જીવ, નહિતર મારા ક્રોધાગ્નિમાં તમારે ભાગ બનવું પડશે. જ્યારે આ પ્રમાણે દધિવાહને કહ્યુ તે બ્રાહ્મણ ત્યાંથી ચાલીને કરકન્હેં રાજાની પાસે પહોંચ્યા. અને ષિવાહને જે કાંઈ કહ્યું હતું તે સઘળું તેને કહી સભળાવ્યું. બ્રાહ્મણના મુખેથી વિવાહનના વ્યવહારને સાંભળીને કરકન્તુ ઘણા જ કોષિત થયા અને એ સમયે તેણે પેાતાની સેનાને યુદ્ધ કરવા તૈયાર સેવાના આદેશ આપી દીધા. જ્યારે સેના તૈયાર થઇ ચૂકી ત્યારે દધિવાહનની સામે સગ્રામ કરવા માટે કરકર્ રાજા પાતાના નગરથી બહાર નીકળીને ચંપાનગરની તરફ ચાલ્યા. ચંપાપુરીની પાસ પહોંચીને તેણે તે નગરીને ચારે બાજુથી ઘેરા ધાલ્યા. જ્યારે દધિવાહને પેાતાના નગરની આવી સ્થિતિ નણી ત્યારે તે પાતાની નગરીને ઘેરીને પડેલા કરકન્તુની સામે યુદ્ધ કરવા માટે પેાતાન! સૈનિકે ને તૈયાર કરવા લાગ્યા. જ્યારે સઘળા સૈનિકો તૈયાર થઈ ગયા ત્યારે
બ તરફથી યુદ્ધનુ ઘમસાણ મચી ગયુ. જ્યારે આ યુદ્ધના સમાચાર પદ્માવતી સાધ્વીને મળ્યા ત્યારે તેણે વિચાર કર્યો કે, બન્ને પિત્તા પુત્ર અજ્ઞાનથી યુદ્ધ કરવા લાગી ગયા છે આથી જ્ય માં બન્ને તરફથી અનેક પ્રાણી મશે તેને દ્વેષ એ બન્ને એ શેાગવવેક પડશે. આથી એ બન્નેનું હું આવુ હિંસાજનક પાપ દૂર કર્ તે સારૂ થાય. આ પ્રકારને વિચાર કરીને પદ્માવતી સાધ્વી પેાતાના ગુરૂણીજીની આજ્ઞા લઇ કરકન્તુની પામે પહોંચ્યાં આ મહાસતી સાધ્વીજીને જોતાં જ કકન્ડુએ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૨