________________
લાવીને નગરની બહારના એક બગીચાના ભૂમિગૃહમાં (ગુપ્ત ભેંયરામાં) રોજ મુકી જતે આ ભેંયરામાં તેની એક બહેન રહેતી હતી, જેનું નામ માલતી હતું. તે ભરજુવાન હતી, ભૂમિગૃહની અંદર એક કું હતું. તેને ઢાંકેલો રાખવામાં આવતું હતું. ચેર ચોરેલો માલ કઈ મજુરને માથે ચઢાવી પોતાની સાથે લાવતા અને તેને કુવાના ઢાંકણ ઉપર આદરપૂર્વક બેસાડતો અને સંકેત મુજબ એની બહેન તેના પગ છેવાના બહાને ત્યાં આવતી અને આવેલ મજુરના પગ પકડીને તેને કુવામાં નાખી દેતી. આ રીતે નગરના શ્રીમતનું ધન હરણ કરતાં કરતાં આ ચાર નિશ્ચિત રીતે પિતાને સમય વ્યતીત કરી રહ્યો હતે. નગરના રક્ષક કેટવાળો ચોરની શોધમાં લાગ્યા જ રહેતા છતાં પણ તે ચોરને પત્તો લગાડી શકતા નહીં. નગરવાસીઓ જ્યારે એ કંડક ચારથી ખૂબ ત્રાસી ગયા ત્યારે સઘળાએ ભેગા થઈ મૂળદેવ રાજાની પાસે ગયા અને કહેવા લાગ્યા. સ્વામિન ! ખબર પડતી નથી કે એ કો ચાર છે કે જે નગરનું ધન હરણ કરી રહ્યો છે. અમે સઘળા નિધન થઈ રહ્યા છીએ છતાં પણ ચોરનો હજી સુધી પત્તો મળતું નથી અને આજસુધી કેઈનાથી પણ પકડાયો નથી માટે તે સ્વામિન! આની તુરત જ વ્યવસ્થા થવી જોઈએ. કે જેથી અમારી રક્ષા થઈ શકે પ્રજાજનોને પિકાર સાંભળીને રાજાએ કહ્યું. આપ લેક દુઃખ ન આણે નિશ્ચિત રહે. હું જાતે જ તે ચોરની તપાસ કરીશ. અને બનતી તાકીદે તેને ત્રાસ મીટાવીશ. એવું કહીને રાજાએ નગરવાસીઓને વિદાય કર્યો. પહેલાં જે નગરરક્ષક હતા તેને ત્યાંથી દૂર કરી તેને સ્થાને બીજા માણસને ગઠવ્યા. પરંતુ તે લોકે પણ ચોરને પકડવામાં નિષ્ફળ નીવડયા. રાજાએ જ્યારે એ જોયું કે, ચેરને કઈ પણ રીતે પત્તો મળતું નથી અને તે ચાર પકડી શકાતું નથી. ત્યારે રાજાએ તેને સ્વયં પકડવાને દઢ સંકલ્પ કર્યો, પિતાના આખે શરીરે એક કાળું વસ્ત્ર ધારણ કરી જેટલાં જેટલાં શંકિત
સ્થાને હતા તેમાં મોડી રાત્રીએ ભટકવા માંડયું. ફરતાં ફરતાં ઘણું દિવસે વીતી ગયા પરંતુ ચારને જરા પણ પત્તો ન મળે. રાજા એક દિવસ આ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨