________________
દીધે. સર્પના ઝેરથી આકુળવ્યાકુળ બની તે એક ખાડામાં જઈ પડચા અને ત્યાંજ મરી ગયા. આને સારાંશ એટલેજ છે કે, એ ધાતુવાદી લેાકેા કે જેઓ દીવા લઈને ઘુસતાં પહેલાં તે ગુફાના માર્ગ જોઈ લીધા હતા પરંતુ પ્રમાદથી દીવા બુઝાઈ જતાં જેમ તેને એ માગ કરી ન મળી શકા અને મહા અંધકારમાં ફસાઇને મૂઢ જેવા ખની ગયા અને સપ્ૐંશથી ખાડામાં પડી ગયા અને ત્યાં જ મરી ગયા. એ રીતે કાઈ પ્રાણીને કહેવાયેલ કના યાપશમ આદિ દ્વારા સમ્યક્રૂત્વ પ્રાપ્ત પણ થઈ જાય પરંતુ ધનાર્દિક પદાર્થોમાં આસક્તિરૂપ પ્રમાદથી જ્યારે જ્ઞાનરૂપી દીપક નાશ પામી જાય છે ત્યારે મિથ્યાત્વરૂપી અ ંધકારથી વિમાહિત થયેલ એ જીવ લેાભરૂપી સર્પના કરડવાથી કુમતિરૂપી ખાડામાં જઈને પડે છે. અને તે પછી તેને પ્રથમ જોએલા માથી અદ્રષ્ટા વ`ચિત રહે છે-ફરી તે માર્ગ સાંપડતા જ નથી. ૫ ૫ ।।
પ્રમાદ નહીં કરને કા ઉપદેશ
જ્યારે પેાતાનાં કરેલાં કર્મના ભેાગવવાના સમયે ધન આદિ તેની રક્ષા કરવા અસમર્થ બને છે તે પછી શું કરવું જોઇએ ? આ પ્રકારની આ શંકાને ઉત્તર સૂત્રકાર આ નીચેની ગાથા દ્વારા આપે છે.' સુજ્ઞેયુ' ઇત્યાદિ.
અન્વયા -બામુદ્દોઞાનુપ્રજ્ઞઃ કવ્યુ અને અકર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્તિ કરવી કે નિવૃત્તિ રાખવી એ વિષયનુ વિવક જ્ઞાન જેને તાત્કાલિક થાય છે એવા પ્રત્યુત્પન્ન મતિવાળા તથા પહિયુદ્ધનીવી-પ્રતિયુધ્ધનીવી દ્રવ્યની અપેક્ષાએ જાગૃત બની તથા ભાવની અપેક્ષાએ પ્રમાદ રહિત બની જીવવાવાળા અને ક્રિય-હિતઃ ભલામુરાના વિવેક સમજવાવાળા એવા મેધાવી પુરૂષ સુજ્ઞેયુ—પુષ્લેષુ દ્રવ્યની અપેક્ષાએ સુતેલા અને ભાવની અપેક્ષાએ ધમ તરફ સચેત નહી અનેલા એવા સંસારી જીવામાં ન વીલસે– વિશ્વક્ષેત્ વિશ્વાસ નહીં કરે-એને સંસર્ગ નહી કરે. मथवा पडिबुद्धजीवी सुतेसु न वीससे प्रतिबुध्धजीवी सुप्तेषु न विश्वसेत् " सुत्ता
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૯