________________
સમર્થ છું. અહા ! જીએ સુવર્ણના કેવા પ્રભાવ છે ? માતા જે રીતે વાત્સલ્ય ગુણુના કારણથી પુત્રના ભારને જાણતી નથી એજ રીતે તું પણ લેભથી આકર્ષાઇને સુવણૅ થી મઢેલા આ શિલાપુત્રકના ભારને ગણત્રીમાં ગણતી નથી. જે તારી દ્રષ્ટિ માં પહેલાં પહાડ જેવા ભારે લાગતા હતા તે જ સેાનાથી મઢાતાં આજે તને રૂના જેવા હલકા જણાય છે. આ પ્રકારનાં પેાતાના પતિનાં વચન સાંભળીને ચંદ્રકળા પેાતાની મૂર્ખતા માટે ખૂબજ લજ્જા અનુભવવા માંડી લજ્જાવશ તેમજ વિષાદવશ તે એ સમયે એ પણ કહેવાનું ભૂલી ગઈ કે, હે નાથ ! મારી આ અજ્ઞાનતાની આપ ક્ષમા કરો. પેાતાના કપટને યાદ કરતાં કરતાં તે એક્દમ પતિના ચરણો ઉપર પડી ગઈ અને પેાતાના એ દુર્ભાવ ઉપર પશ્ચાત્તાપ કરવા લાગી. આ પછી તેણે પેાતાના આવા દુર્ભાવનો પણ ત્યાગ કરી દીધા.
આ કથાને લખવાનો ભાવ કેવળ એટલેાજ છે કે, જે પ્રકારે ચંદ્રકળાએ પેાતાની અજ્ઞાનતાથી ભારરૂપ એવા એ શિલાપુત્રકને પેાતાના ગળામાં ધારણ કર્યાં અને પછીથી ખબર પડતાં એને ભારરૂપ માન્યા. આ રીતે સર્વસસારી જીવ મેાહના કારણે વિવેક વિકળ મનીને ભારભૂત એવાં આ આભરણોને ધારણ કર્યો કરે છે. ખરી રીતે વિચારવામાં આવે તેા એ એક પ્રકારના ભાર રૂપજ છે. આવી રીતે સઘળી ઈન્દ્રિયાના શબ્દાદિક વિષયા આ જીવને સુખપ્રદ નથી પરંતુ દુઃખદાયક જ છે, શ્રેાત્ર, ચક્ષુ, ઘ્રાણુ, રસના અને સ્પર્શ આ પાંચ ઈન્દ્રિયાના વિષય જુદા જુદા રૂપમાં મૃગ, પતંગ, ભ્રમર, મત્સ્ય અને હાથી અાદિને દુઃખદાયક જ સાખીત થયા છે. આથી એને સુખદાયક માનવા એ મનુષ્યની એક ભારે એવી અજ્ઞાનતા જ છે. માહુની લીલાજ એને સુખદાયક ખતાવે છે. ઈર્ષા, વિષાદ, આદિના તરફથી ચિત્તમાં એ શખ્વાદિક વિષય વ્યા કુળતાના ઉત્પાદક અને છે. એનાથી આત્મા પેાતાના સ્વરૂપથી ભ્રષ્ટ બનીને પર રૂપમાં મગ્નથવાને કારણે નરક નિગેાદાદિકના દુઃખને ભાગવનાર બને છે.૧૫ ફરીથી મુનિરાજ કહે છે—“ યા ામિામેયુ ”—ઈત્યાદિ
અન્વયા—ાચ-ગાનન્હે ચક્રવતી ! વાહામિામેનુ-વારુમિનામેણુ અજ્ઞાની જનાને જ આનંદના આભાસ કરાવનાર આત્મજ્ઞાન વગરના પ્રાણીઓને જ મધુર લાગનાર તથા વુદ્દા હેતુ-તુલાદેનુ પરિણામમાં દુઃખને આપનાર એવા વામનુળેજી-કામળેવુ મનેાજ્ઞ શબ્દાદિક વિષયેામાં તે પુરૂં નસમ્યુલૢ 7 એ સુખ નથી કે, જે સુખ સીનુને ચાળણ્ શીશુને રતાનામ્ ચારિત્રમાં નિરત તથા વિજામાળ—વિત્ર ગામાનામ્ કામ સુખાના પરિત્યાગી અને તોષળાખ્ તપોધનાનામ્ તપ જ જેમનું ધન છે એવા ભિક્ષુઓને હાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૩૦૦