________________
દેવ પર્યાયથી અવીને જાતી મદના દેષથી મૃતગંગા નદીના કાંઠે રહેવાવાળા ધપચ (ચાંડાલ) જાતિના સ્વામી બલકેટ્ટ કે જેની પત્નીનું નામ ગૌરી હતું એની કુખે પુત્રરૂપે ઉત્પન્ન થયા. ગૌરીએ એક રાત્રે મહારથી ફાલીકલી રહેલ એક આમ્રવૃક્ષને સ્વપ્નામાં જોયું અને સ્વપ્નામાં જોયેલ વાત તેણે સ્વપ્ન પાઠકને કહેતાં સ્વપ્ન પાઠકે તેનું ફળ આ પ્રમાણે બતાવ્યું. સ્વપ્નપાઠકે કહ્યું કે, હે દેવી! આ સ્વપ્નથી એ જાણી શકાય છે કે, આપને ત્યાં જે પુત્ર જન્મશે તે મહાપુરુષ બનશે. સ્વપ્નનું ફળ જાણીને ગૌરીને મહા હર્ષ થ. સમય વિતતે ચાલ્યા નવ માસ પુરો થતાં ગૌરીને પુત્રને જન્મ થયે. જાતિમદના દોષથી તે રૂપ લાવણ્ય વગરને કુરૂપ અવતર્યો. પિતાએ તેનું નામ હરિકેશબલ રાખ્યું. કુરૂપ હોવાના કારણે તેના તરફ કોઈને પ્રેમ જાગતે નહીં. આ કારણે તેના બંધુજન પણ તેની હાંસી મશ્કરી ઉડાવતા. સ્વભાવ પણ તે તે બરોબર ન હતું. આ કારણે માતા પિતાને પણ ગાળ દઈ સદા સુખી કર્યા કરતે.
એક સમયે સઘળા ચાન્ડાલેએ મળીને વસંતને ઉત્સવ મનાવવાનું નક્કી કર્યું. સઘળા નગરની બહાર એકત્ર થયા અને ત્યાં વિવિધ પ્રકારના ખાનપાનની સામગ્રી તૈયાર કરવા લાગી ગયા. નાના મોટા બાળકો પિતા પોતાની સરખી ઉમરના બાળક સાથે રમત ગમતમાં મસ્ત બન્યાં. હરિકેશબલ ઉપદ્રવી હોવાથી વૃદ્ધોએ એ બાળકની સાથે રમવા તેને ભળવા ન દીધો. આથી હરિકેશબલનું ચિત્ત દુઃખ અનુભવવા લાગ્યું, પરંતુ તેને કેઈ ઉપાય ન હતું. આથી મને મન દુખ અનુભવતે તે બેઠાં બેઠાં બીજા બાળકોની રમત ગમત ઉદાસ ચિત્ત જેતે રહ્યો. આ વખતે ભયંકર એ એક ઝેરી સાપ ત્યાં આગળ નીકળ્યો. સઘળા લેકેએ મળી તેને મારી નાખ્યો. ત્યાર બાદ
ડી વારે અલશિક નામે ઓળખાતે ઝેર વગરને એક સાપ ત્યાં દેખાયે. લોકોએ તેને ન મારતાં જવા દીધે. આ બધી પરિસ્થિતિ જોઈ હરિકેશલે વિચાર કર્યો કે, એ વાત ખરી છે કે જીવ પિતાના જ વ્યવહારને લઈને માર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨ ૨૦