SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાથી તે નરકને હેતુ થાય છે. આથી તેઓ એમ કહે છે કે, વગર આપેલું તણખલું પણ ન લેવું જોઈએ. તેનાથી અદત્તાદાનની નિવૃત્તિ પ્રતિપાદિત થઈ છે. “વાસં” આ પાંચમી ગાથા દ્વારા સૂત્રકારે પરિગ્રહરૂપ આસવના નિરોધનું કથન જ્યારે કરેલ છે તે સ્ત્રી પરિગ્રહના અંતર્ભત હેવાથી મૈથુન સંબંધી આસવને નિરોધ પણ કહેવાયેલ છે. આ પ્રકારે પાંચેય આસને નિરોધ સમજી લેવું જોઈએ. અહિં એક એવી શંકા થાય છે કે, “જ્યારે પરિગ્રહને વર્જનીય–છોડવાલાયક બતાવેલ છે, આદાનને નિષેધ આ ગાથાથી કહેલ છે તે સાધુએ પાત્રનું આદાન નહીં કરવું જોઈએ. આવી સ્થિતિમાં સાધુન નિર્વાહ કેવી રીતે થાય ?” આ શંકાની નિવૃત્તિ માટે સૂત્રકારે “રોનું છી” ઈત્યાદિ. આ ગાથાના ઉત્તરાર્ધમાં પાત્ર શબ્દનું ઉપાદાન કરેલ છે. કારણ કે, જ્યારે સાધુ પાત્ર ન રાખે છે તે ભેજન માં રાખીને કરે? કરપાત્ર તે નથી જ કેમકે, તેમાં એવી લબ્ધિને અભાવ છે. બીજો ઉપાયનહીં હોવાથી તેણે ફરીથી ગૃહસ્થના પાત્રમાં ભોજન કરવું પડે. પરંતુ આ આચાર સાધુ માર્ગને નથી. કારણ કે તેમાં અનેક દેશેની સંભાવના છે. યથા–“ઝાઝ્મ પુર લિયા તા જ ! હચમ ન મું7ત્તિ fiધા જિદમા” આ માટે તેમણે પિતાનું પાત્ર રાખવું પડે છે. એ વાતને પ્રદર્શિત કરવા માટે ગાથામાં “પાત્ર” શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે. ૮ પાંચ આસવ વિરમણ સ્વરૂપ સંયમમાં બીજાને શું મત છે એ વાતને સૂત્રકાર પ્રગટ કરે છે-“મે ઇત્યાદિ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy