________________
કાર્યોત્સર્ગ ૫, અને પ્રત્યાખ્યાન ૬. કાલિક, ઉત્કાલિકના ભેદથી તદુવ્યતિરિક્ત બે પ્રકારે છે. જમ્બુદ્ધિપપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને નિરયાવલિકા આદિ પાંચ તથા વ્યવહારઆદિક ચાર સૂત્ર-એ સાતે ઉપાંગ, વ્યવહાર આદિક ચાર છેદ સૂત્ર, મૂળસૂત્રોમાં ઉત્તરાધ્યયન અને સમુત્થાન સૂત્ર એ બધાં કાલિક છે. દશવૈકાલિક, નંદિસૂત્ર અને અનુગદ્વાર આ ત્રણે મૂળસૂત્ર તથા–ઔપ પાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના અને સૂર્યપ્રજ્ઞપ્તિ આ પાંચે ઉપાંગ ઉત્કાલિક છે.
છે પાંચમું દ્વાર સંપૂર્ણ હવે છઠ્ઠા દ્વારમાં સૂત્રના ઉચ્ચારણની વિધિ કહે છે
સુવિનીત શિષ્ય સૂત્રનું અધ્યયન ગુરુ મહારાજની સમીપ કરવું જોઈએ, જે પ્રકાર ૭૨ કળાઓને જ્ઞાતા મનુષ્ય પ્રસુપ્ત અવસ્થામાં એ કળાઓના અર્થ વિશેષને નથી જાણતો એ જ રીતે સૂત્રને અર્થ જે જાણેલ ન હોય તે વાંચનાર
વ્યક્તિ તેના મહત્વને જાણી શકતા નથી. જે સમયે શિષ્ય ગુરુમહારાજની પાસે અર્થ સહિત સૂત્રનું અધ્યયન કરે છે અથવા ગુરુ મહારાજ શિષ્યને અર્થ સહિત સૂત્ર ભણાવી દે છે, તે સમયે શિષ્ય તેના અંતર્ગત સમસ્ત ભાવેને જ્ઞાતા બની જાય છે. જે પ્રકારે ૭૨ કળાને જાણવાવાળા પુરુષ જાગવાથી સમસ્ત કળાઓના જ્ઞાતા બને છે. આ માટે સૂત્ર ગુરુ મહારાજની સમીપ સાંભળીને ભણવું જોઈએ. કેમ કે ગુરુ મહારાજ વગર ભણવામાં આવેલ સૂત્ર કળા નિપૂણે સુતેલા પુરૂષ જેવું માનવામાં આવે છે. ભણવાવાળાને એનાથી અર્થ વિશેષની પ્રાપ્તિ થતી નથી.
સૂત્રકે બોલનેમેં દોષોનાથન
કિંચ ફરી–ગુરુ મુખથી સૂત્રનું અધ્યયન કદાચ ન કરવામાં આવે છે, સૂત્રનું યથાવત્ ઉચ્ચારણ કરવામાં ખલના આદિ દેને સદ્ભાવ બને છે. એથી અધ્યયન કરવાવાળાએ લાભના સ્થાનમાં પ્રાયશ્ચિત્તના ભાગી બનવું પડે છે, અજ્ઞાન, મિથ્યાત્વ, આત્મવિરાધના અને સંયમની વિરાધના આદિ દેષોના ભાજન પણ બનવું પડે છે. માટે ગુરુ મહારાજ સમીપજ સૂત્રનું અધ્યયન અગર તેનું ઉચ્ચારણ કરવું–સીખવું જોઈએ ઉચારના કેટલા દેષ છે તે હવે પ્રગટ કરવામાં આવે છે. (૧) સ્નલિત,(૨) મિલિત, (૩) વ્યાવિદ્ધાક્ષર, (૪)હીનાક્ષર, (૫) અધિકાક્ષર,(૬) વ્યત્યાગ્રંડિત, (૭) અપરિપૂર્ણ, (૮)અપરિપૂર્ણઘેષ, (૯) અક ઠેષ્ઠવિપ્રમુક્ત, અને (૧૦) અગુરુવાચનપગત આ દસ દે ઉચ્ચારણ સંબંધી છે.
ખલિત–વચમાં વચમાં રોકાઈને સૂત્રનું બેલિવું તે ખલિત દેષ છે. જેમ- ગા જેવા જ તે ન સંત ઈત્યાદિ ! (૧) મિલિત-જ્યાં અન્ય અન્ય ઉદેશક અથવા અધ્યયનના આલાપેને એકત્ર મેળવી અપાય છે ત્યાં મિલિત દોષ થાય છે જેમ “સર્વ નિજ વચનં ” એ ખ્યાલ કરી “સ પગા પિકા
ર વા વિ હૃતિ લીવિવું જ મિિા આ બધાને એક સાથે જ બલવું. આ બધાને એક સાથે બોલવામાં મિલિત દોષ એ માટે આવે છે કે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૫૮