________________
,,
જેમ- ધડ્મો મંગલમુર્િડં આ સૂત્ર છે આમાં ચારે અનુયોગ ને વ્યાખ્યાન છે. ચકાર, વકાર આદિ વ્યાખ્યાન છે. આદિ નિરર્થક શબ્દના પ્રયેગ નથી કરવામાં આવ્યે તે સૂત્ર અસ્તાભ ગુણવાળા મનાયેલ છે. (૫) જે સુદ્વારા કામાદિક વ્યાપારીની પ્રરૂપણા કરવામાં નથી આવતી તે સૂત્ર અનવદ્ય ગુણુસંપન્ન છે. (૬)સૂત્ર આવા પ્રકારનુ હાવું જોઈ એ એનાથી વિપરીત નહીં એવા પ્રભુના આદેશ છે. આ છ ગુણુ પૂર્વોક્ત આઠ ગુણુમાં અન્તભૂત સમજવા જોઈએ. અલ્પાક્ષર તેમજ વિશ્વતામુખ આ બે ગુણાના અન્તર્ભાવ ‘મિત ” આ ગુણમાં તથા અસ ંદિગ્ધ, અનવદ્ય અને અસ્તાભ ગુણાના અન્તર્ભાવ ધ નિર્દોષ આ ગુણમાં થયેલ છે.
""
આ પ્રકાર સમસ્ત દોષ વત, અને લક્ષણુયુક્ત સૂત્રના ઉચ્ચારિત હોવાથી જીવાદિક અર્થીના પ્રતિપાદક સ્વસમય પદનું જ્ઞાન તથા પર સમયાનુસાર પ્રકૃતિ, ઇશ્વર આદિક અર્થના પ્રતિપાદક પરસમયપદનું જ્ઞાન થાય છે. કુવાસનાના જનક હોવાથી પરસમયપદ અન્ય પદ છે અને સાધના કારણરૂપ હાવાથી સ્વસમયપદ માક્ષપદ છે.
આ પ્રકારથી ત્રીજું દ્વાર સંપૂર્ણ થયું.
હવે સૂત્રભેદ નામનું ચાથું દ્વાર કહે છેઃ—
શ્રુત, સૂત્ર, ગ્રન્થ, સિદ્ધાંત, સાશન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના, આગમ, આ બધા સૂત્રના પર્યાયવાચી શબ્દ–નામાન્તર છે, કહ્યુ પણ છે— सुयसुत्तगंथसिद्धंत, सासणे आण वयण उवसो । पण्णवणा-मागम इय एगठ्ठा पज्जवा सुत्ते ॥ १ ॥ । ચોથું દ્વાર સંપૂર્ણ !
સૂત્ર કા ભેઠ ઔર સૂત્ર કા ઉચ્ચારણ વિધિ
હવે સૂત્રભેદ નામનુ પાંચમુ દ્વાર કહે છેઃ—
એ કહેવાઈ ગયું છે કે, સૂત્રનું બીજું નામ શ્રુતજ્ઞાન પણ છે. આથી તે મૂળ ભેદની અપેક્ષાએ એ ભેદવાળુ છે અંગ પ્રવિષ્ટ ને ૧ અંગમાહ્ય ર. કહ્યું પણ છે કે સુચનાને તુવિષે વળત્તે તું ના બંાપવિષે ચેવ બળવાહિને ચૈવ તેમાં અંગ પ્રવિષ્ટ શ્રુતજ્ઞાનના ૧૨ ભેદ છે. આચારાંગથી લઇને દૃષ્ટીવાદ સુધી. એમાં ટટ્ટીવાદને છેડીને ખાકી બધા કાલીક છે. થ્રીવાદ ઉત્કાલિક છે, જે સૂત્ર દિવસના પ્રથમ અને પશ્ચિમ એ પૌરૂષીમાં તથા રાત્રીના પ્રથમ અને પશ્ચિમ એ પૌરૂષીમાંજ વાંચી શકાય છે, તે સૂત્રને કાલીક જાણવાં જોઈએ. જે સૂત્રને અકાલના સમયને છેડી વાંચી શકાય છે તે ઉત્કાલિક છે. અંગમાહ્ય શ્રુતજ્ઞાન પણુ આવશ્યક અને તદૃશ્યતિરિક્તના ભેદથી એ પ્રકારે છે. એમાં આવશ્યક સૂત્ર ઉત્કાલિક છે, અને તે છ પ્રકારનું છે, જેમ સામયિક ૧, ચતુર્વિ ́શતિસ્તવ ૨, વંદનક ૩, પ્રતિક્રમણ ૪,
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૫૭