________________
બ્રાસળાકો ઇત્યાદિ.
અન્વયાથ—ઉત્તમ શિષ્યની એ ફરજ છે કે તેમાનો-શ્રાપ્તનતઃ આસન ઉપર બેઠાં બેઠાં અથવા સેન્નો-ચ્યતઃ શય્યામાં બેઠાં બેઠાં કે સુતાં સુતાં ( રાગાદિક અવસ્થાને છેડીને ) યાનિ-વૃષિવિ કદી પણુ ગુરુ મહારાજથી સૂત્રને અથ અથવા એમની કુશળતા ન પુષ્ટિજ્ઞાન વૃ ́તુ ન પુછે. પરંતુ બારમુજુત્રો સંતો पंजलि उडो पुच्छिज्जा - आगम्य રસ્ફુટુઃ સન્ માન્ગહિપુટઃ વૃ ́તુ તેમનિ સામે આવી અને ઉત્કટાસનથી એસી બન્ને હાથ જોડી ત્યારપછી એમને સૂત્ર આદિના અર્થ પુછે અને સુખશાતાના સમાચાર પુછે શિષ્ય ગમે તેવા મહુશ્રુત કેમ ન હેાય તે પણ પેાતાના ગુરુથી સૂત્રાના અર્થ અથવા સુખશાતાના સમાચાર આસન પર બેઠાં બેઠાં અથવા તા પથારી પર સુતા સુતાં ન પુછવા જોઇએ, જો કે સૂત્રાર્થ આદિના અર્થ સશય થવાથી જ પુછાય છે. બહુશ્રુત હોવા છતાં પણુ સંશય થાય છે. આથી આવી સ્થિતિમાં શિષ્યના ધમ છે કે, એ સંશયની નિવૃત્તિ માટે તે ગુરુની સમક્ષ જાય અને ખુબ વિનયની સાથે એ સંશયની નિવૃત્તિ કરી લ્યે. ગુરુ મહારાજની વિનય ભક્તિમાં જરા પણ ભૂલ થાય તે શિષ્ય આસાતના દોષના ભાગી બને છે. “ ઉજીરુ ” આ વિશેષણથી સૂત્રકાર એ એ સૂચિત કરે છે કે, જે આ આસનથી બેસે છે તે સાધુ ઇન્દ્રિયનું દમન કરનાર તથા વિનિત હેાય છે. પ્રાસ હિપુર આ વિશેષણથી શિષ્યમાં સ પ્રકારના વિનયગુણુ તથા જાતિસ’પન્નતા અને કુળસ પન્નતા દેખાઈ આવે છે. રરા Ë ઇત્યાદિ.
66
,,
સૂત્ર શબ્દ કા અર્થ ઔર સૂત્ર નિક્ષેપ લક્ષણ
--
અન્વયા — i—છ્યું પૂર્વોક્ત પ્રકારથી વિળયનુત્તાફ્સ – વિનયJT વિનય ધર્માંથી યુક્ત ખની મુખ્તસ્થં ચ તનુમચં પુષ્ટમાળમ્સ-સૂત્રં કાર્ય સતુમય પૃષ્ઠતઃ -સૂત્ર-અર્થ અને સૂત્ર અથ બન્નેને પુછવાવાળા સીલમ્સ-શિષ્યય
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૫૦