________________
શાસ્ત્ર કઇ રીતે શીખવાં તે ખતાવે છે.—અનુસાન્નિધો. ઇત્યાદિ. અન્વયા ——શિષ્યજન જો કદાચ ગુરૂએ દ્વારા કઠાર વચનોથી પણ ( અનુસાલિયો-ત્રનુરાન્તિઃ ) અનુશાસિત-શિક્ષા મેળવતા હેાય તે પણ તેમણે વિચારવું જોઈએ કે તે (ન ત્રુવિજ્ઞાનયુજ્યેતુ) પાતાના શિક્ષા પ્રદાતા ગુરૂજન ઉપર કદી પણ ક્રોધ ન કરે. પરંતુ એવી અવસ્થામાં સત્ અને અસ વિવેક કરવામાં ( દ્િ—હિત ) કુશળમતિ તે શિષ્ય (વ્રુત્તિ સેવિઘ્ન-ક્ષાન્તિ સેવેત ) ( કઠાર ) પરુષ ભાષણને સહન કરવારૂપ શાંતિભાવનું જ સેવન કરે. તથા ( खुड्डेहिं सह संसग्ग हासं क्रिडं च वज्जए क्षुद्रैः सह संसर्ग हासं क्रीडां च वर्जयेत् ) ક્ષુદ્રજના, ૧ માળ અથવા ૨ પાર્શ્વસ્થ, ૩ અવસ, ૪ કુશીલ, ૫ સંસક્ત સ્વેચ્છાચારિ સાધુઓના સગ વન કરે, તથા હાસ્ય ક્રિડાનું પણ વર્જન કરે.
મતલબ તેનેા એ છે કે કદાચ ગુરૂ મહારાજનું વચન, તે સમયે શિષ્યને ઉનાળાના પ્રખર સૂર્યના કિરણા સમાન માલુમ પડે છે. પરંતુ પરિણામમાં તે જળથી ભરેલા મેઘના સમયે ઉત્પન્ન થતા વાયુની સાથે જળકણિકાના જેવાં હિત વિધાયક હાય છે. જે પ્રકારે વર્ષાકાળમાં જ્યારે આકાશમાં ઘટા ઘેરાય છે. એ સમયે વાયુના પણ સંચાર થાય છે. અને આંધી ઉઠવા લાગે છે. અને આંધીના આગમનથી તે ઘટાએ વરસવા લાગે છે. એનાથી ( તડકાથી તપેલ ) આતપતપ્ત આત્માઓને શીતળતાના અનુભવ થવા લાગે છે. આ પ્રકારે એ સમયે ગુરૂજને.નું વચન કઠાર જણાય છે. પર`તુ ભવિષ્યમાં તે શિષ્યાને માટે આત્મ કલ્યાણનું સાધક હાવાથી અનંત શિતળતા આપનાર અને છે. શિષ્યજને ગુરૂનાં વચન અનંત હિત વિધાયક, મેાક્ષપથ પ્રદર્શક, સાવદ્ય કર્યાં નવક અમૃત સ્વરૂપ જાણીને સહી લેવાં જોઇએ. કેમકે તેનાથી શિષ્યાને આસેવન શિક્ષા અને ગ્રહણશિક્ષા પ્રાપ્ત થાય છે. વ્રતેાનુ ગ્રહણ કરવું અને તેને સમ્યગ્રીતિથી પાલન કરવું આ શિક્ષાગુરૂના વચનાથી જ શિષ્યાને મળે છે. કહ્યું પણ છે—નીમિત્તુતળાં, ઇત્યાદિ——
બાલ પાર્શ્વસ્થાકિોં કા સંસર્ગ કી નિંદના
કઠાર અક્ષરેાથી ભરેલા ગુરૂજનાના વચનાથી તિરસ્કૃત થયેલ શિષ્યજન મહત્વને પામે છે. જ્યાં સુધી મણીને સરાણ ઉપર ચડાવવામાં આવતા નથી ત્યાં સુધી તે પેાતાના ઉત્કષને પ્રાપ્ત કરી શકતા નથી. અને ન તેા એ રાજાઓના મુગટમાં જડાય છે. સાધુ ો ખાલ અને પાસ્થ આદિની સંગતિ કરે તે એથી એને ક ંઈ જ નુકશાન થતું નથી. કેમકે જોઇ શકાય છે કે વૈઝૂમણી કાચ મણીની સાથે રહેવા છતાં પણ એ કાચના ગુણ ગ્રહણ કરતા નથી. આ રીતે પાશ્વસ્થ આદિની સંગતિમાં રહેલા આત્માર્થ સાધુ પણ પેાતાના આચાર વિચારથી પચિલિત થતા નથી ? પ્રશ્ન ઠીક છે—પર ંતુ એ ધ્યાનમાં રાખતું જોઇએ કે ભદ્રપરિણામી આત્મા નિમિત્તે આધિન બને છે. નિમિત્ત મળવાથી નિમિત્તના અનુસાર જલ્દીથી તેનું પરિણમન થઇ જાય છે. જે પ્રકારે જે ભૂમિમાં લીમડાનાં વૃક્ષો લાગેલાં હેાય છે. અને એ જ ભૂમિમાં જો આંબાનું વૃક્ષ વાવવામાં આવે તેા લીમડાના મૂળ સાથે તેના મૂળ મળવાથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૨