________________
સ'સારરૂપી અટવીમાં ભ્રમ કરે છે. આ માટે આપ એ દશાને પાત્ર ન બના અમારૂં સઘળાનુ` સાનુરોધ નિવેદન છે કે, આપ તેની આલેાચના કરી લ્યા. કે જેથી જીનવચનના ઉત્થાપન જનીત મિથ્યાત્વ કમ આપનાં નિવૃત્ત બની જાય. આ પ્રકારે જમાલિ મુનિના સમસ્ત શિષ્યાએ તેમને સમજાવવા છતાં પણ પાતાના દુરાગ્રહ છેાડયા નહી. શિષ્યાએ જાણ્યુ કે, જમાલિ પેાતાના દુરાગ્રહથી જરા પણ પાછા હટતા નથી ત્યારે તેઓએ તેમના સાથ છેડી દીધા. કેટલાક તા ભગવાન મહાવીર પ્રભુ પાસે પહેાંચી ગયા અને જેમને જમાલિના વચન ઉપર શ્રદ્ધા હતી તે જમાલિની સાથે રહ્યા.
પ્રિયદર્શના સાધ્વી પણ પેાતાની એક હજાર સાધ્વીઓ સાથે એકત્રિત રીતે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં પ્રસંગવશાત શ્રાવસ્તી નગરીમાં પધાર્યાં, અને ઢંક કુંભારની શાળામાં ઉતર્યાં. આ પછી પેાતાની શિષ્યાઓ સાથે પોતાના ગુરુ જમાલિની વંદના કરવા ગયાં. જમાલિએ પ્રિયદર્શીના સાધ્વીને પણ પેાતાના મતથી વાકેફ કર્યાં. પ્રિયદર્શનાએ તેના મતની પ્રસંશા કરી અને તેને સત્ય માની તે પેાતાના સ્થાન ઉપર પાછાં ફર્યો, પ્રિયદર્શીનાની જમાલિના મતમાં શ્રદ્ધા દૃઢ બની. જે કુંભારની શાળામાં તે ઉતર્યાં હતાં તેને પણ જમાલીના મતના વિષયમાં વાતચિત કરી. કકુ ભારે પ્રિયદર્શનાની આવી વાતચિતથી એ જાણી લીધુ` કે, આ સાવિ પણ મિથ્યાત્વની તરફ ઢળી રહ્યાં છે. આથી એને એ દુષ્ટમથી પાછાં વાળવાં જોઈએ. આ પ્રકારના વિચારથી પ્રેરિત અની, જ્યારે
સાધ્ધિ તેની પાસેના સ્થાનમાં બેસી સ્વાધ્યાય કરી રહ્યાં હતાં ત્યારે તેમની ચાદરના એક ભાગમાં અંગાર લગાડી દ્વીધા, અંગાર લગાડવામાં તેને આશય તેમને સમજાવવા પુરતા જ હતા. તેમની ચાદરના એક ભાગમાં અંગાર લગાડીને તુરતજ તે કુંભાર નિંભાડામાં રાખેલાં માટીનાં વાસણેને ઉલટ સુલટ ફેરવવા લાગી ગયા. સાર્ધીિ પ્રિયદર્શનાએ જ્યારે પેાતાની ચાદરને સળગતી જોઈ તા, કહેવા લાગ્યાં કે, હું ઢંક! જો તારા પ્રમાદથી મારા નેસરાયની ચાદર ખળી ગઈ ! પ્રિયદર્શનાની વાત સાંભળી કુંભારે કહ્યું કે, સાધ્વીજી દામાનને
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૩૧