________________
નૈષધિકી, શય્યા, આક્રોશ પરીષહ વર્ણન
હવે સૂત્રકાર દશમા નિષેધિકીપરીષહને જીતવા માટે કહે છે-“પુના ઈત્યાદિ. અન્વયાર્થ–મુનિએ સુરા-સ્મ સ્મશાનમાં “a” અથવા સુરે-શૂન્યા રે સૂના એવા ઘરમાં “વા” અથવા વમૂછે-વૃક્ષમૂછે વૃક્ષની નીચે gr-pa એકાકી દ્રવ્યથી પ્રતિમાની અપેક્ષાએ એકલા તથા ભાવની અપેક્ષાએ મુનિ સમુદાયમાં રહેતાં છતાં પણ રાગદ્વેષ રહિત અને યુગો-શૌચઃ અશિષ્ટ ચેષ્ટાથી રહિત બનીને નિસિપsઝા-નિકીત ભય રહિત થઈ યતનાપૂર્વક રહેવું અન્ન તથા ત્યાં રહેતા એ મુનિનું કર્તવ્ય છે કે તે ન વિત્તા-પર વિરાસત ત્યાં પહેલાથી રહેવાવાળા કિઈન્દ્રિયાદિક ને સ્થાનભ્રષ્ટ ન કરે, અહીં એ સમજવું જોઈએ કે, પહેલાં આ અધ્યયનમાં નિશદિચા પર એવું કહેવાયું છે કે જેની સંસ્કૃત છાયા “નૈષિજી પરીષg:” એમ કરવામાં આવેલ છે. એનો અર્થ આ પ્રકારનો છે– “પ્રાણાતિપાતાદિક ક્રિયાઓથી નિવૃત્તિ કરાવવાનું જેનું પ્રયોજન હોય તે નષે. પિકી છે, અથવા પાપકર્મોની અને ગમનાદિ ક્રિયાઓની નિવૃત્તિરૂપ નિષેધ જેનું પ્રોજન હોય તે નૈધિકી છે, અથવા નિષદ્યા ઉપવેશન સ્થાનનું નામ છે. તે યાતે કાર્યોત્સર્ગની ભૂમિ સ્વરૂપ હોય યા સ્વાધ્યાયની ભૂમિસ્વરૂપ. એ નિષઘારૂ૫ જે પરીષહ તેનું નામ નૈવિકીપરીષહ આનો તે ફલીતાર્થ ઉપવેશન સ્થાન સંબંધી પરીષહ નધિકીપરીષહ છે, સ્મશાન આદિ સ્થાનમાં રહેનારા મુનિએ ભયંકર ઉપસર્ગોના આવવા છતાં પણ ભયભીત ન બનવું જોઈએ, અથવા તો પોતાના અંગેને વિકૃત બનાવી બીજાને ભયભીત કરવા ન જોઈએ.ારા
આજ અર્થવિશે સૂત્રકાર વિષદરૂપથી સમજાવે છે. “તત્ય રે’ ઈત્યાદિ. અન્વયાર્થ–(તત્ય-તત્ર) સ્મશાન આદિ સ્થાનમાં વિમાસ્સ-તિષ્ઠતઃ તા રહેલા એ સાધુની ઉપર રૂપમાં પણ દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી ઉપસમાં આવે ત્યારે એ મુનિનું કર્તવ્ય છે કે તે એ ઉપસર્ગોને મિધારણ–મિધા આ ઉપસર્ગ મારું શું કરી શકવાના છે “નિશ્ચલ” ચિત્તે એ વિચાર કરી સહન કરે. પરંતુ હવામrો-ફામતઃ ઉપસર્ગીકૃત ઉપદ્રવના સંદેહથી ઉદ્વેગવાન થઈ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૪૫