________________
શુષ્ક શેણિત જન્ય આ ઔદારિક શરીરને પરિત્યાગ કરી સાસણ સિદ્ધે વચ્શાશ્વતઃ સિદ્ધો મતિ અનન્તકાળ સુધી સદા સિદ્ધિ સ્થાનમાં રહેવાવાળા સિદ્ધ પરમાત્મા બની જાય છે. વા અથવા જો તે સિદ્ધ ન બને તે, અલ્પકર્મા મહ દ્વિક દેવ ખની જાય છે.
ભાવા—પૂર્વોક્ત લક્ષણવિશિષ્ટ વિનીત શિષ્ય દેવાક્રિક દ્વારા પૂજ્ય અને છે. અને આ અપવિત્ર ઔદ્યારિક શરીરને પરિત્યાગ કરી કાંન્તા સિદ્ધ મની જાય છે. જો કમ શેષ રહી જાય તા તે મહાઋદ્ધિ શાળી દેવ બને છે. ઋદ્ધિથી વ્રુતિ, યશ, વણુ, ખળ, વીય, આ બધાનું ગાથામાં ગ્રહણ કરેલ છે, વિમાન આદિ સંપત્તિનુ નામ ઋદ્ધિ છે. શરીર અને આભરણની કાન્તિનું નામ વ્રુતિ છે, કીર્તિનું નામ યશ છે. શરીરને જે શુકલ આદિ વણુ છે-દ્રવ્ય લેશ્યા છે-એનુ નામ વર્ણ છે. શારીરિક પ્રરાક્રમનુ નામ ખળ છે. અને આત્મજન્ય શક્તિનું નામ વીય છે. ન્નિવેમિ” ‘ વૃત્તિ પ્રવમિ' આ પદ્ઘ અધ્યયનની સમાપ્તિનું સૂચક છે તેના અથ આ છે કે શ્રી સુધર્મોસ્વામી જંબૂસ્વામીને કહે છે કે હું જંબૂ ! આ વિનયશ્રુત નામનું અધ્યયન જેવું... ભગવાનથી સાંભળ્યુ છે તેજ પ્રકારે મેં કહ્યું છે. આમાં પેાતાની બુદ્ધિથી કલ્પિત કાંઈ નથી કહ્યુ. ૫ ૪૮૫ । આ વિનયશ્રુત નામનું પ્રથમ અધ્યયન સંપૂર્ણ ૫ ૧ ૫
(6
*
-190
દ્વિતીયાઘ્યયન પ્રારંભ-બાઇસ પરીષહોં કા પ્રસ્તાવ
ખીજુ` અધ્યયન
વિનય શ્રુત નામના પ્રથમ અધ્યયનનું વર્ણન પુરૂ' થયું હવે સૂત્રકાર ખીજા અધ્યયનનુ વર્ણન કરે છે. પ્રથમ અધ્યયનની સાથે એના સમધ આ પ્રકારના છે. પ્રથમ અધ્યયનમાં વિસ્તાર પૂર્વક વિનય નું વર્ણન કરવામાં આવેલ છે. તે વિનય ધર્મની આરાધના પરિષહેને જીતવાવાળા જ કરી શકે છે અને વિનયશીલને પરિષદ્ધ ઘણે ભાગે ઉત્પન્ન થાય જ છે, આ માટે હવે “ રિષહાધ્યયન' કહેવામાં આવે છે જેનું આ પ્રથમ સૂત્ર છે સુર્યમે ઈત્યાદિ.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૯૪