________________
સટ્ટા વીસાયોગ્ય તિ” આ સાધુની ક્રિયા મનેઝ છે. અથવા આ કન્યા દિક્ષા ગ્ય છે.
ભાવાર્થ–સુકૃત આદિ શબ્દોને પ્રયોગ જે સાધુ સંસારીક કાર્યોને લક્ષમાં રાખીને કરે છે તો તે દેષને ભાગી બને છે અને એ જ શબ્દનો પ્રયોગ જે તે ધાર્મિક કાર્યોને લક્ષમાં રાખીને કરે છે તે તેને કેઈ દેષ લાગતું નથી.૩૬
વિનીત શિષ્ય કો ઔર અવિનીત શિષ્ય કો ઉપદેશ દેનેમેં ફલ કા ભેદ
ઔર કુશિષ્ય કી દુર્ભાવના
વિનીત અને અવિનીત શિષ્યને ઉપદેશ દેવામાં ગુરુ મહારાજને જે ફળ પ્રાપ્ત થાય છે એને આ ગાથા દ્વારા સૂત્રકાર કહે છે. રમgo ઈત્યાદિ.
અન્વયાર્થ–ગુરુ મહારાજ હિg-ધંહિતાન વિનીત શિષ્યને સાણં--હાર શિક્ષા આપતાં મનમતે સફળ પ્રયત્ન વાળા હોવાથી તેના ઉપર પ્રસન્ન થાય છે, જેમ મ ાં ઘવા-મદંચં ફૂર વા–વિનીત ઘોડાને ઈચ્છિત માર્ગ ઉપર ચલાવવા રૂપ શિક્ષાથી જોડેસ્વાર પ્રસન્ન થાય છે. વારં-વારું વિનય રહિત શિષ્યને સારાતોજાત શિક્ષા આપતાં ગુરુ મહારાજ રૂ.-શાસ્થતિ ખેદ ખિન્ન બને છે, જેમ જસ્ટિચરણેવ વાદ-૪િતાશ્વ રૂવ વાહ અવિનીત ઘેડાને ઘડી ઘડી ચાબખાથી મારવાની બાબતમાં સ્વારનું મન દુઃખીત બને છે. કેમ કે, અવિનીત ઘડાને જેમ જેમ ચાબુક મારવામાં આવે છે તેમ તેમ તે પાછા પડે છે આથી સવારના પ્રયત્ન નિષ્ફળ બને છે.
ભાવાર્થ-વિનીત શિષ્ય ને આપવામાં આવેલ શિક્ષા સફળતાની સાધક બનવાથી ગુરુ મહારાજની પ્રસન્નતાનું કારણ બને છે, અવિનીત શિષ્યને આપવામાં આવતી એ જ શિક્ષા અસફળ બને છે, આથી ગુરુ મહારાજે ખેદ ખિન્ન બનવું પડે છે. જેમ-વિનીત ઘોડો ઈચ્છિત મા ચાલી પિતાના માલીકને પ્રસન્ન કરે છે, અને અવિનીત ઘોડો ચાબુકથી પીટવામાં આવવા છતાં પણ વિપરીત માર્ગ પર જ ચાલે છે જેનાથી સવારને ઉલટાનું કષ્ટ જ ભોગવવું પડે છે. ૩ળા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧