________________
દસમું અધ્યયન નવમા અધ્યયનમાં વિનયસમાધિનું વર્ણન કર્યું જે વિનયસમાધિવાળા બને છે તેજ ભિક્ષુ કહેવાય છે. અથવા
નવે અધ્યયનમાં પ્રતિપાદિત આચારતું પાલન કરવામાં તત્પરજ ભિક્ષુ કહેવાય છે, તેથી આ દસમા અધ્યયનમાં ભિક્ષુના ગુણો બતાવે છે-નિવરવક્મ. ઈત્યાદિ.
જે, તીર્થકરો અને ગણધરના આદેશ અનુસાર ઘર છોડીને દીક્ષા ગ્રહણ. કરીને સર્વ કહેલા જિનાગમમાં નિરંતર મન લગાડે છે, પ્રવચનની અનુસાર પ્રવૃત્તિ કરે છે, સ્ત્રીને વશ રહેતા નથી તથા ત્યાગેલા વિષયભેગોનું ફરી સેવન કરતા નથી તેઓ ભિક્ષુ કહેવાવાને ચગ્ય બને છે. (૧)
જુવં ઇત્યાદિ જેઓ પોતે ભૂમિને બદતા નથી અને બીજા પાસે ખેદાવતા નથી, છેદનારને ભલે જાણતા નથી, પિતે સચિત્ત જળ પીતા નથી, બીજાને પીવડાવતા નથી, પીનારને ભલે જાણતા નથી, તીણ શાસ્ત્રની સમાન અનિને તે બાળતા નથી, બીજા પાસે બળાવતા નથી, અને બાળનારને ભલે જાણતા નથી, તેઓ ભિક્ષુ છે. (૨)
મરિન ઇત્યાદિ. જેઓ વાયુકાયની ઉત્પત્તિ કરનારાં વસ્ત્ર યા વીંજણાથી પિતે વાયુને ઉત્પન્ન કરાવતા નથી અને ઉત્પન્ન કરનારને ભલે જાણતા નથી, તથા તરૂ લતા આદિ વનસ્પતિકાયને પિતે છેદતા નથી, બીજા પાસે છેદાવતા નથી અને છેદનારને ભલે જાણતા નથી, તેમજ શાલિ, ઘઉં આદિ બીજેના ઘટના સદા ત્યાગ કરતાં સચિત્ત આહાર કરતા નથી, બીજા પાસે સચિત્ત આહાર કરાવતા નથી અને સચિત્ત આહાર કરનારને ભલે જાણતા નથી તેઓ ભિક્ષુ કહેવાને યોગ્ય છે. (૩)
દેશિક આદિ આહારના દેષ બતાવે છે વM૦ ઈત્યાદિ
ઔશિક આદિ આહાર કરવાથી, પૃથિવી ઇંધન અને લાકડાં આદિને આશ્રય કરીને પહેલા ત્રસ તથા સ્થાવર પ્રાણુઓને ઘાત થાય છે, તેથી જેઓ ઓદેશિક આહારને ભેગ નથી કરતા, બીજા પાસે નથી કરાવતા તથા કરનારને ભલે નથી, જાણતા, તેમજ અનાદિને પિતે પકાવતા નથી, બીજા પાસે પકાવરાવતા નથી, પકાવનારને ભલે જાણતા નથી, તેઓ ભિક્ષુ કહેવાવાને યોગ્ય છે. (૪)
શોરૂમઈત્યાદિ. જે શ્રમણ. ભગવાન મહાવીરનાં વચનમાં ચિ રાખીને
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨