________________
જ્ઞાનાદિ રત્નત્રયન પ્રાપ્તિના સમય વિશેષ થયેા છે; તે કારણથી તે ખળક દીક્ષામાં મોટા હાવાથી તેમના કરતાં એટી ઉમર વાળા દીક્ષિતની અપેક્ષાએ તૈશ્રેષ્ટ છે. એટલે રત્નાધિક-દીક્ષામાં મેાટા હાય તે મુનિનું આવવું થતાં વિનય ભાવ બતાવવા માટે ઉભા થઇ જવું જોઇએ, અને તેમના આસનથી પોતાનું આસન નીચે રાખે છે. ચેડી અને હિતકારી ભાષા ખેલે છે, અને આજ્ઞા પાલન કરે છે. તે શિષ્ય પૂજનીય હાય છે ‘નીચત્તને વદ” આ પદથી નિરભિમાનપણું, “સુવા' પદથી માયાચારરહિતપણુ મૌવાચન' પદથી ગુરુપ્રતિ નમ્રતા અને વધુ પદથી સ્વચ્છન્દ આચરણના નિષેધ સૂચિત કર્યાં છે. (૩)
‘અન્નાય’ ઈત્યાદિ—જે મુનિ હ ંમેશાં ગૃહસ્થાશ્રમીઓને પરિચય રાખતા નથી, અને સંયમ માર્ગોમાં વિચારે છે; તથા સંયમ યાત્રાના પાલન માટે આધાક આદિ તમામ પ્રકારના દોષોથી રહિત અને અનેક પ્રકારના કુળમાંથી પ્રાપ્ત ‘હાંડી આદિથી ગૃહસ્થ દ્વારા પેાતાના લેજન પાત્રમાં કાઢેલા ભાત આદિ હું લઈશ, ખીજું લઇશ (હેારીશ) નહિ.”—ઇત્યાદિ પ્રકારના અભિગ્રહ પ્રમાણે ભાજન નહિ પામવાથી વિષાદ—Àાક પણ કરે નહી. અર્થાત્—હાય ! હું કેવા અભાગ્યવાન્ છું. કે મને ભિક્ષા મળી નહિ. આ દેશ કેવા દરિદ્ર છે ? કે જયાં ભિક્ષા પણ મળતી નથી, ઇત્યાદિ પ્રકારે ખેદ કરે નહિ, અથવા તેા પેાતાની ઉપર કહેલી ઈચ્છા પ્રમાણેની ભિક્ષાને પામીને પ્રશંસા–વખાણ પણ કરે નહિ, અર્થાત અહા ! હું લબ્ધિવાળા છુ અને દાન અાપનાર દાતા પણુ મહાન ઉદાર છે. ધન્ય છે આ દેશ કે ત્યાં આવી બ્રિક્ષા સહેલાઈથી મળી શકે છે.' આ પ્રમાણે પોતાની તથા દાતા-દાન આપનારની પ્રશંસા વખાણ કરે નહિ તે પૂજનીય છે. (૪)
‘મંથ' ઇત્યાદિ આ પ્રમાણે જે સાધુ, ગૃહસ્થ દ્વારા સ ંસ્તાકર, શય્યા, આસન અને ભેજન-પાન વિશેષ બળે તેા પણ પેાતાની ઇચ્છાને નિરોધ કરી અલ્પ ઈચ્છા રાખે છે. અનાવશ્યક (જરૂરી વિનાની) વસ્તુઓ ઉપરના મમત્વનો ત્યાગ કરીને સતેષરૂપી અમૃતથી સંતુષ્ટ બની રહે છે તે સાધુ સંસારમાં પૂજનીય હાય છે. (૫) ઇન્દ્રિયાને વશ કરવાથી પૂન્યતા મળે છે તે ખતાવે છે : ' ઇત્યાદિ અ -ધનાદિક મેળવવાના ઉદ્યોગ કરવાવાળા માણુસ, આશાને વશ થઇને લેઢાના તીખા કાંટાને ખુશીથી સહન કરી શકે છે; જેવી રીતે જલનાં ટીપાંને વરસાદ થવાથી પ`તમાં જરાય વિકાર-અસલ સ્થિતિમાં ફેરફાર થતા નથી, અને કવચ ધારણ કરનારા ચન્દ્રાએ પેાતાના ઉપર તીક્ષ્ણ બાણેને માર પડે તે પણ ચિત્તને જરાય ચલાયમાન કરતા નથી તે પ્રમાણે જે સાધુ પેાતાના કાનને માણ જેવાં લાગે; અને મનમાં પીડા ઉત્પન્ન કરે તેવાં વચનાને પણ નિઃસ્પૃહ થઇને સહન કરી લે છે અને પેતાના મનમાં જરાય પણ ખેદ પામતા નથી તેજ પૂજનીય થાય છે. (૬)
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨
૫૪