________________
સ્ક્રીન કેવા પ્રકારની ભાષાથી ખેલાવવી તે કહે છે-નાષિને॰ ઇત્યાદિ સ્ત્રીનું નામ લઈને અથવા તેના ગેત્રનું ઉચ્ચારણ કરીને તેને ખેાલાવવી. તથા ગુણુ અવસ્થા, અશ્વય આદિની ચાગ્યતાને અનુસારે ખેાલાવવી, જેમકે ખાઈ, વૃદ્ધા, ધ શીલા શેઠાણી, ઇત્યાદિ. એવા શબ્દો એકવાર ખેલવા અને જરૂર પડે તે અનેક વાર ખેલવા, પરન્તુ પૂર્વાંકત નિષિદ્ધ ભાષા ન મેાલવી. (૧૭)
હવે પુરૂષને અધિકૃત કરીને ભાષણના નિષેધ કરે છે: લગ્નજ્॰ ઇત્યાદિ. હૈ દાદાજી, હું નાનાજી, હે વડદાદાજી, હે વડનાનાજી, હું પિતાજી, હું કાકાજી, હું મામાજી, હું ભાણેજ, હે પુત્ર, હે પોત્ર, હૈ દૌહિત્ર ઇત્યાદિ, ગૃહસ્થ સખધી વાકય કદિ પુરૂષને ન કહે (૧૮)
તથા હૈૌ ઇત્યાદિ હૈ હુલ, હે અન્ન, હૈ ભટ્ટ, હે સ્વામી, હે ગામિક, હું હેલ, હે ગેલ, (ગાલા), હે વસુલ, ઇત્યાદિ વાકય પણ પુરૂષને ન કહેવાં. એમ કહેનાર સાધુને સ્વનિંદા, દ્વેષ, પ્રવચન લઘુતા, મમતા આદિ દેષ લાગે છે. (૧૯) પુરૂષને અધિકૃત કરીને ખેલવાની વિધિ બતાવે છે-નામધોળ॰ ઇત્યાદિ. કર્દિ પ્રયજન હાય તો પુરૂષનું નામ લઇને અથવા એનું કશ્યપ આદિ જે ગેત્ર હોય તેના નિર્દેશ કરીને ચેગ્યતા અનુસાર ખાળક, વૃદ્ધ, ધાર્મિક, શેઠ આદિ પદને એકવાર પ્રયેગ કરે અને આવશ્યકતા હાય તે વારવાર પ્રયાગ કરે. (૨૦) હવે તિય ચ પંચેન્દ્રિય પ્રાણીએાના વિષયમાં ખેલવાને વિધિ બતાવે છે વિતિયાળ ઈત્યાદિ.
ગાય આદિ પંચેન્દ્રિય પ્રાણીઓનાં જ્યાં સુધી એમ નિશ્ચય ન થઈ જાય કે એ ગાય છે, એ ભેશ છે, એ ઘેાડી છે, યા એ બળદ છે, એ પાડા છે. યા એ ઘેાડા છે' ઇત્યાદિ, ત્યાં સુધી ગાય અથવા મળદ ન ખેલતાં એની જાતિના નિર્દેશ કરે કે આ ‘ગાાતિના' છે, ઇત્યાદિ તાત્પર્ય એ છે કે દૂત્વ ને કારણે પંચેન્દ્રિય પ્રાણીઓમાં સ્ત્રી-પુરૂષ (નર માદા)ને નિશ્ચય ન થાય તે એની જાતિનું જ કથન કરે. પ્રશ્ન-હે ગુરૂ મહારાજ ! શાસ્ત્રમાં એમ માન્યું છે કે સમસ્ત એકેન્દ્રિય વિકલેન્દ્રિય તથા નારકી પ્રાણી નપુંસક જ હાય છે, તા આ માટી છે, આ પથ્થર છે, આ જળ છે, અગ્નિ છે, આ વાયુ છે, આ વેલ (લતા) છે, આ શ ંખ છે, સીપ છે, આ કીડી છે, આ મકોડા છે, આ માખી છે, આ નારક છે” એમ શ્રીલિંગ યા પુલિંગનું કથન કરવાથી સાધુને અસત્ય ઢાષ લાગે ?
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨
૨૦