________________
તવ ઇત્યાદિ શંકિત ભાષાની પેઠે કઠોર ભાષાસત્ય હોવા છતાં પણ લેકમાં પ્રાણીઓને ઘાત કરનારી અર્થાત્ અત્યંત અનર્થ કારક હોય છે, તેથી કઠેર વાકયને પણ પ્રયોગ ન કરે છે. કારણ કે એવું બોલવાથી પાપકર્મને બંધ છે. (૧૧)
તવ ઈત્યાદિ. જેમ કઠેર ભાષા સત્ય હોવા છતાં પણ ત્યાગવાયેગ્ય છે, તેમ કાણાને કાણે કહે, નપુંસકને “ઓ નપુંસક” કહે, શગીને “હે ગી” કહેવો, ચોરને ચેર કહે, એ પણ કલ્પતું નથી. (૧૨)
gigo ઈત્યાદિ. સાધુના આચાર અને અંતઃકરણના પરિણામે દેને જાણનાર અર્થાત્ બાહ્ય અને આંતરિક ક્રિયાઓને જ્ઞાતા પ્રજ્ઞાવાન (હિતાહિતને વિવેકી) શ્રમણ, કાણાને કાણે કહેવા આદિ રૂ૫ તથા એવી જ રીતે નેત્રહીનને આંધળો કહે, શ્રમણ શકિત વિકલને બહેરી કહે, આદિ, જેથી અન્ય પ્રાણને દુઃખ ઉત્પન્ન થાય એવી ભાષાનો પ્રાગ ન કરે. તાત્પર્ય એ છે કે એવી ભાષા બેલવી નહિ કે જેથી કઈને કઈ પ્રકારનું કષ્ટ થાય.
ગામવાસન્ન પદમાં આચાર શબ્દથી એમ સૂચિત કર્યું છે કે સાધુએ અવાચ્ચ ભાષાને સદા ઉપગ રાખ જોઈએ તથા માત્ર શબ્દથી એમ વ્યકત કરવામાં આવ્યું છે કે કષાય વશ થઈને કાંઈ પણ બોલવું જોઈએ નહિ. (૧૩)
તદેવ, ઇત્યાદિ. પ્રજ્ઞાવાન સાધુએ એવું પરને પીડા પહોંચાડનારું ભાષણ ન કરવું જોઈએ કે– “અરે દુરાચારી! અરે જારજ ! એ તે કૂતરે છે ! ઓ નિષ્ફર ! અરે નીચ ! અરે દરિદ્રી ! ઓ અભાગિયા! એવું બોલવાથી બીજાને અત્યંત દુખ થાય છે. (૧૪)
- અહીં સુધી સ્ત્રી-પુરૂષ બેઉને લક્ષ્ય કરીને સામાન્ય રૂપે ભાષાના દે બતાવ્યા છે. હવે સ્ત્રીવિષયક ભાષાનો નિષેધ કરે છે–ડિઝ૦ ઇત્યાદિ.
કોઈ સ્ત્રીને ઉદ્દેશીને હે દાદી, હે નાની છે વડદાહી, હે વડનાની, હે મા, હે માસી, હે કુવા, હે ભાણેજી, હે પુત્રી, હે દૌહિત્રી, હે પોત્રી, આદિ ભાષા ન બેલવી; અથવા આ મારી દાદી છે, આ મારી નાની છે, ઈત્યાદિ ગૃહસ્થ સંબંધી ભાષા સાધુએ બેલવી ક૫તી નથી. (૧૫)
વળી પણ કહે છે- જે ઈત્યાદિ હે સખી; તથા અન્ન, હે ભટ્ટે હે સ્વામિનિ, હે ગેમિનિ, ઇત્યાદિ પૂનાં સંબોધનોને તથા હે હેલે હે ગેલે. હે વસુલિ, ઈત્યાદિ ખરાબ સ્ત્રીઓને માટે ઉપગમાં આવતાં સધનને પ્રગ કોઈ પણ સ્ત્રીની પ્રત્યે સાધુ ન કરે. એ પ્રકારે બોલવાથી સાધુની નિંદા થાય છે, સ્ત્રીઓને દ્વેષ થાય છે. પ્રવચનની લઘુતા પ્રકટ થાય છે અને ચારિત્ર મલિન થાય છે. (૧૬)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
૧૯