________________
હવે નાસ્તિકના આભ્યન્તર પરિષત્ની સાથેના વર્તાવનું વર્ણન કરે છે– નાર સે હિંમતરિયા' ઇત્યાદિ.
નાસ્તિકવાદીની જે આભન્તર પરિષદ્ હોય છે, જેમકે -માતા, પિતા, ભાઈ, હેન, સ્ત્રી પુત્રી અને પુત્રવધ, તેમના કેઈ પણ નાના જેવા અપરાધ થતાં પણ પિતે તેમને ભારી દંડ આપે છે. જેમકે–(સ્ ૧૧)
હવે દંડનુ વર્ણન કરે છે- “વો ' ઇત્યાદિ.
આ નાસ્તિકવાદી શીતળતુમાં અત્યન્ત ઠંડા પાણીથી ભરેલા જળાશયમાં તેમને ડુબાડે છે. તેમના શરીર ઉપર અત્યન્ત ગરમ પાણી છાંટે છે. તેમના શરીરને અગ્નિથી બાળે છે. નોur-બળદ આદિને ગાડામાં જોડવાના સાધનને જોતર કહે છે. વેજ-નેતરની છડી ને-નેતરું અથવા દહીં વલોવવાની દેરી સેજ ચામડાનો ચાબુક, એ બધાંથી મારે છે. તથા છિવાહી વલક વૃક્ષની ફલીને છિવાડી કહે છે, તેને ચીરવાથી તેના બેઉ ભાગ તરવારની ધાર જેવા તીણ થઈ જાય છે તેનાથી તથા ત્રયાણ કે વૃક્ષની લતાથી શરીરના બેઉ પડખાનું ચામડું ઉખેડી નાખે છે, તથા રંગ લાકડી દિધા હાડકાં અને મુદિન મુઠીએ સ્કુTM ઢેલા જવાન ઘડાનાં ઠીકરાં, એનાથી શરીરને છેદન ભેદન કરે છે, આવી રીતે ઘણા પ્રકારના દંડ આપીને માતા પિતા આદિને બહુ કષ્ટ ઉત્પન્ન કરે છે, જેથી તેવા મનુષ્યની સમીપ રહેવાથી માતા પિતા આદિ દુઃખી થાય છે. એવા મનુષ્ય જ્યારે બહાર જાય છે ત્યારે માતા પિતા આદિ બધાં ખુશી રહે છે. (સૂ ૧૨)
વળી તેજ વિષયનું વર્ણન કરે છે–“તારે' ઇત્યાદિ.
ઉપર કહ્યા તે પ્રકારના નાસ્તિકવાદી પુરુષ પાણી માતા પિતાને મારવા માટે બગલમાં દંડ રાખે છે અથવા હંમેશ એવા પાઠના અર્થ એ છે કે-માતા પિતા આદિને જરા સરખે અપરાધ થઈ જતાં પણ સખતમાં સખત દંડ દેવાને વિચાર કરવાવાળા ધંધુકા- દંડગુરુકનો અર્થ થાય છે કે- મારપીટ કરવામાં ગુરુ જેવા, અથવા ભારે દંડ કરવાવાળા તથા જોરથી મારવાવાળા હૃદgવ–ધ આદિ આ વતાં ઉશ્કેરાઈ જઈ દંડ-લાકડીને જ આગળ રાખવાવાળા જ ગરિ છે આ લોકમાં પિતાનાજ આત્માના દુશમન છે તથા gિ પશિ પરલેકમાં પણ પિતાનું અહિત કરે છે ફરી તે નાસ્તિક ટુવતિ– બીજાને વિના કારણે દુઃખ દે છે. સોયંતિ શક- ચિન્તા ઉત્પન્ન કરાવે છે. ગુરતિ- દુઃખ પમાડીને ઝરાવે (રીબા) છે. તિબંતિ રેવડાવે છે. વિદ્યુતિ- મુદ્ગલ આદિથી (વસ્ત્રને ધેતાં જેમ પીટે છે તેમ) પીટે છે.
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
પ૯