________________
આઠમા સમાધિસ્થાનમાં કેવળજ્ઞાન થાય છે. એમાં કેવળકલ્પ=સંપૂર્ણ લેાકાલેકને જાણવાવાળુ તથા પહેલાં ી ઉત્પન્ન થયેલુ ન હેાય એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. લેાકાલાકના અકેવળજ્ઞાનથી જે જોઇ શકાય છે તે લૈક કહેવાય છે. તે ચૌદ રષ્ણુસ્વરૂપ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યેાનો આધાર કમરપર હાથ રાખીને નાચતા નટના આકારવાળા આકાશિવશેષને લેાક કહે છે. તેનાથી વિપરીત (ઉલટું) તેને અલાક કહે છે. કૈવલજ્ઞાનની વ્યાખ્યા− કેવલના અર્થ થાય છે ઇન્દ્રિય આદિની સહાયતાની અપેક્ષા ન કરતાં સમસ્ત જ્ઞેય પદાર્થને જાણવાવાળુ –વિષય કરવાવાળુ –સકલ મળ અને આવરણ ના વિનાશ પછી ઉત્પન્ન થયેલુ અનન્ય જેવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. (૯) નવમા સમાધિસ્થાનમાં કેવલદર્શન ઉત્પન્ન થાય છે કેવલકલ્પ લેાકાલેાકને જાણવાવાળુ પૂર્વમાં કદી ઉત્પન્ન ન થયેલું એવું કેવળદન-સમસ્ત વસ્તુતત્ત્વનું ગ્રહણ કરવા વાળુ સામાન્યજ્ઞાનસ્વરૂપ, ઇન્દ્રિય આદિની અપેક્ષા ન રહેવાથી અસહાય જે દર્શન, કેવલદનાવરણીયના ક્ષયથી ઉત્પન્ન થવાવાળુ અલૌકિક સામાન્યવિલાકનરૂપ દર્શન તે કેવલદન છે. (૧૦) દશમા સમાધિસ્થાનમાં કેવલમરણ થાય છે. તેમાં સમસ્ત દુ:ખાના નાશ કરવાવાળુ પૂર્વ કદી પણ ઉત્પન્ન ન થયેલુ એવું કેવલમરણ. કેવલજ્ઞાનની સાથે શરીરના ત્યાગ થાય છે. તાત્પર્ય એ છે કે:- આ સૂત્રમાં બધી સમાધિનું મૂળ કારણ જ્ઞાનસમાધિ છે, અહીં સૂત્રકાર સૌથી પ્રથમ વ્યવહાર નયના આશ્રિત ભાવસમાધિનું વર્ણન કરે છે.
આ અનાદિ અનન્ત સંસારરૂપી ચક્રમાં દરેક પ્રાણિ જન્મ મરણ રૂપી સંસાર સાગરના આવતમાં ફેરામાં વારંવાર ઘૂમે છે. જેના મસ્થાનમાં સ્ત્રી, ધન, યશ, પુત્ર, આદિની નિષ્ફલચિતારૂપી સપિણીએ ડ ંખ માર્યાં છે અને જેએને કલ્યાણપ્રાપ્તિ કરેલી નથી એવા જીવાનું પવિત્ર માનવ-જીવન, અજલીમાંથી જેમ જલના પ્રતિક્ષણે નાશ થાય છે તેવીજ રીતે પ્રતિક્ષણ નાશ થાય છે. તેનું મન ધર્મચિન્તારૂપી નાવને મેળવી શકતુ નથી આથી અહીં સૂત્રકાર પ્રતિપાદન કરે છે કે-પૂર્વમાં ધર્માભાવના ન હાવા છતાં પણ વર્તમાન કાળમાં જો ધમ માં પ્રવૃત્તિ કરવામાં આવે તે ધર્મચિન્તાથી શ્રુતચારિત્રસ્વરૂપ ધર્મોનું સમ્યક્ જ્ઞાન થાય છે જેનાથી ધર્માંનું અનુષ્ઠાન કરીને સુખથી સસારસાગર તરી શકાય છે.
સૌથી પહેલાં પ્રત્યેક પદાર્થોના ઉત્પાદ વ્યય અને પ્રૌવ્યરૂપ ધર્મોનું જ્ઞાન મેળવવું જોઈએ. પછી તેને હેય જ્ઞેય અને ઉપાદેય રૂપમાં પિરણત કરવુ જોઇએ. તથા ચિત્તમાં અનુભવ કરવા જોઇએ કે--સર્વજ્ઞોકત કથન પૂર્વાષર અવિરૂદ્ધ હોવાથી પદાર્થાંનું સારી રીતે ખાધ દેવાવાળુ હાવાથી, તથા અનુપમ હોવાને કારણે સમાન્ય
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૪૪