________________
અંગતિ પાતાના કુટુમ્બના પણ આધાર ( આશ્રય ) હતા, તથા આલેખન હતા, અર્થાત્ વિપત્તિમાં પડેલા મનુષ્યને દારડું અથવા થાંભલાના જેવા આધાર રૂપ હતા.
અગતિ પેાતાના કુટુમ્બના ચક્ષુરૂપ હતા, અર્થાત્ જેમ ચક્ષુ માર્ગને પ્રકાશિત કરે છે તેમ અંગતિ સ્વકુટુમ્બિઓના પણ બધા અર્થાના પ્રકાશક ( સન્માર્ગ દક) હતા.
6
ર
ખીજીવાર મેધિભૂત આદિ વિશેષણ સ્પષ્ટ બેધને માટે આપેલાં છે. · નવ શબ્દથી પ્રમાણભૂત, આધારભૂત, આલખનભૂત, ચક્ષુર્ભૂત, એ બધાના સંગ્રહ થાય છે, અહીં સ્પષ્ટતાને માટે ‘સૂત” શબ્દ વધારે આપ્યા છે. એનુ તાત્પય એ કે અંગતિ મેષ્ઠિ અર્થાત્ મેધિની સમાન હતા, પ્રમાણુ અર્થાત્ પ્રમાણની સમાન હતા, આધાર અર્થાત્ આધારની સમાન હતા, આલખન અર્થાત્ આલખનની સમાન હતા અને ચક્ષુ અર્થાત્ ચક્ષુની સમાન હતા. અગતિ બધાં કાર્યાંનુ` સંપાદન કરનારા પણ હતા. (૧)
· તેનું જાહેળ ’ ઇત્યાદિ.
તે કાલે તે સમયે પાર્શ્વ પ્રભુ તેવીસમા તીર્થંકર જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, માહનીય તથા અંતરાય એ ચાર ઘાતી કર્મોના નિવારક, કેવલજ્ઞાન કેવલદર્શનથી યુક્ત, મુમુક્ષુ જનાથી સેન્ચ, અથવા પુરૂષાની વચમાં તેમનું વચન આદ્યાનીયગ્રાહ્ય હતુ. આથી પુરૂષાદાનીય, ધર્મના આદિ કરવાવાળા ભગવાન મહાવીર સમાન સર્વ ગુણૢાથી યુક્ત, નવ હાથ ઊંચા શરીરવાળા, સેાળ હજાર શ્રમણ તથા આડત્રીસ હજાર શ્રમણિયેાથી યુક્ત એક ગામથી બીજે ગામ તીર્થંકર પર પરાથી વિચરતા વિચરતા કાઇક નામના ઉદ્યાન ( ખાગ ) માં પધાર્યાં. જન સમુદાય રૂપ પરિષદ પાતપેાતાના સ્થાનથી ધર્મ સાંભળવા માટે નીકળી, પાર્શ્વનાથ ભગવાનની ધર્મ દેશના સાંભળી પાતપેાતાને સ્થાને ગઈ.
ત્યાર પછી તે અંગતિ ગાથાપતિ ભગવાન પાર્શ્વનાથના આવવાના વૃત્તાન્ત સાંભળી હષ્ટ થઈ કાર્તિક શેઠની પેઠે નિકન્યા. પાર્શ્વનાથ પ્રભુની પાસે જઇ તેણે
શ્રી નિરયાવલિકા સૂત્ર
૮૭