________________
સુકાલ (સુકાલી) કુમારકી મૃત્યુ
નિયાવલિકા સૂત્રનું દ્વિતીય અધ્યયન
• સફળ મંત્તે ' ઇત્યાદિ.
હે ભદન્ત ! સિદ્ધિ સ્થાનને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીરે નિરચાવલિકાના પ્રથમ અધ્યયનના પૂર્વોક્ત અર્થ ખતાન્યેા છે. તા હૈ ભગવન્ ! પછી દ્વિતીય અધ્યયનમાં તેમણે કયા ભાવનું નિરૂપણ કર્યુ છે ?
હે જમ્મૂ ! તે કાલ તે સમયે ચંપા નામની નગરી હતી, તે નગરીમાં પૂર્ણભદ્ર નામના ચૈત્ય હતા. અને તે નગરને રાજા કૂણિક હતા તેની રાણી પદ્માવતી હતી. તે ચંપા નગરીમાં શ્રેણિક રાજાની પત્ની રાજા કૂણિકની નાની માતા સુકાલી નામની રાણી હતી જે અત્યંત સુકુમાર હતી. તે સુકાલી દેવીના પુત્ર સુકાલ નામને કુમાર હતા જે અત્યંત સુકુમાર હતા. ત્યાર પછી તે સુકાલ કુમાર કાઇ એક સમયમાં ત્રણ ત્રણ હજાર હાથી ઘેાડા રથ તથા ત્રણ કરોડ પાયદળ સૈનિકા સાથે રાજા કૂણિકના રથનુશલ સંગ્રામમાં લડવા માટે ગયા. અને તે કાલકુમારની સમાન જ પેાતાની તમામ સેના નષ્ટ થઈ ગયા બાદ માર્યા ગયા. મરીને કાલકુમારની પેઠે જ નરકમાં ગયા અને ત્યાંથી નીકળી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઇ કાલકુમારની જેમ સિદ્ધ ચશે અને તમામ દુ:ખના અંત કરશે.
દ્વિતીય અધ્યયન સમાપ્ત થયું.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૭૩