________________
રાળ છે? ઈત્યાદિ.
મહારાજ શ્રેણિક, દાસીઓને મેઢેથી આ વૃત્તાંતને સાંભળી, ગભરાતા જલદી ચેલના રાણીની પાસે આવ્યા, તથા ચેલના રાણીની ખરાબ અવસ્થાને જોઈને બેલ્યા- હે દેવાનુપ્રિયે ! તમારી આ પ્રકારની દુઃખજનક અવસ્થા કેવી રીતે થઈ ગઈ? શા માટે આર્તધ્યાન કરે છે? આ સાંભળીને રાણી કાંઇ ન બોલી. પછી રાજાએ બે ત્રણ વાર ફરીને પૂછ્યું- હે દેવાનુપ્રિયે! શું તમારી આ વાત સાંભળવા લાયક હું નથી જેથી મારાથી તું પિતાની વાત છુપી રાખે છે? આ પ્રકારે બે ત્રણ વાર રાજાએ પૂછવાથી રાણું બેલી–હે સ્વામી ! એવી કઈ વાત નથી જે આપથી છાની રખાય તથા આપ તે સાંભળવા એગ્ય ન હે. આપ તે સર્વથા સાંભળી શકે છે. એ વાત આમ છે-તે ઉદાર સ્વપ્નના ફલ સ્વરૂપ ગર્ભના ત્રીજા મહિનાના અંતમાં મને એવા પ્રકારને દોહા (ઈચ્છા) ઉત્પન્ન થયો કે તે માતાને ધન્ય છે કે જે પિતાના પતિના ઉદર–વલિના માંસને પકાવી તળીને અગ્નિમાં સેકી ભેજી મદિરાની સાથે એક બીજી સખીને આપતી આસ્વાદ લેતી પિતાને દેહદ પૂરે કરે છે. મને પણ એજ દેહદ ઉત્પન્ન થયે છે પણ સ્વામિન ! તે પુરે નહિ થવાથી આજ મારી આવી દશા થઈ છે અને આધ્યાન કરું છું. (૨૮)
શ્રેણિક રાજાકે વિચાર
તf સે” ઈત્યાદિ. ચિલના રાણીની આવી વાત સાંભળી રાજા બોલ્યા –“હે દેવાનુપ્રિયે! તું
શ્રી નિરયાવલિકા સૂત્ર
૪૫