________________
ભગવાન શબ્દ કાઅર્થ
હવે અહીં શ્રમણ ભગવાન આદિ શબ્દોના વિશેષ અર્થ કરીએ છીએ. (૧) શ્રમણુ=સાડા ખાર વરસ સુધી ઉગ્ર નામથી પ્રસિદ્ધ છે. (ર) ભગવાન—ભગ શબ્દના જ્ઞાન તેને ભગવાન કહેવા. ભગ” શબ્દના દશ અ—
6
તપશ્ચર્યા કરી તેથી · શ્રમણ’ આદિ દેશ અર્થ જેમાં હાય
(૧) સંપૂર્ણ પદાર્થોને વિષય કરવા વાળું જ્ઞાન.
(૨) મહાત્મ્ય અર્થાત્ અનુપમ તથા મહાન્ મહિમા.
(૩) વિવિધ પ્રકારના અનુકૂળ તથા પ્રતિકૂળ પરિપહેાને સહન કરવાથી ઉત્પન્ન થનારી અથવા સંસારની રક્ષા કરવાવાળી અલૌકિક ભાવનાથી ઉત્પન્ન થનારી કીર્તિ.
(૪) ક્રોધ આદિ કષાયેના સથા નિગ્રહરૂપ વૈરાગ્ય. (૫) તમામ કર્મોના ક્ષયસ્વરૂપ મેાક્ષ.
(૬) સુર–અસુર અને માનવના અંત:કરણને હરી લેવાવાળું સૌદર્ય. (૭) અંતરાય કર્મના નાશથી ઉત્પન્ન થનારૂં અનંત ખળ.
શ્રી નિરયાવલિકા સૂત્ર
(૮) ઘાતિયા કર્મ રૂપી પડદો હટી જવાથી પ્રાદુર્ભૂત હાવાવાળી અનંત ચતુષ્ટય (જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય--૧પ) લક્ષ્મી.
(૯) મેાક્ષનાં દ્વારને ઉઘાડનારૂં સાધન શ્રુત ચારિત્ર યથાખ્યાત ચારિત્ર રૂપ ધર્મો.
(૧૦) ત્રણ લેાકના આધિપત્ય રૂપ ઐશ્વર્ય,
૩૭