________________
મહારાણીના હૃદયમાં વૃક્ષના અંકુરની પેઠે • આધ્યાત્મિક ’ અર્થાત્ આત્મવિષયક વિચાર ઉત્પન્ન થયા. તે ‘· ચિંતિત ’=અર્થાત્ વારંવાર સ્મરણથી દ્વિપત્રિત સમાન, ‘ કલ્પિત ’–તે પુત્ર વિષેના વિચાર વ્યવસ્થાયુક્ત થવાથી પવિતના સમાન, ‘ પ્રાર્થિત ’=મનમાં વિચારના સ્વીકાર થઈ જવાથી પુષ્પિતના સમાન, ‘ મનાગત સોંકલ્પ ’=તે ઈષ્ટ રૂપથી મનમાં નિશ્ચય થઈ જવાથી ફલિતના સમાત અવસ્થાને પ્રાપ્ત થયા.
ભાવા—
6
'
:
સંગ્રામ શરૂ થઈ જતાં મહારાણી કાલીના હૃદયમાં પુત્ર-સ્નેહના કારણે એક સમય વૃક્ષના ગા જેવેા આત્મિક ભાવ અંકુરિત થયા. પછી તેજ વિચાર વારંવારના ચિંતન સ્મરણથી દ્વિપત્ર અર્થાત્ જેમ ખીજમાંથી અંકુર અને અંકુર જરા વધવાથી એ કેામલ કિસલય-બે નવાં પાંદડાં નિકળે છે તેવીજ રીતે વિચારાનું સ્વરૂપ વધવા ખાદ તેજ વાત્સલ્યમય વિચાર · કલ્પિત · અર્થાત્ પલ્લવિત વધારે પાંદડાંના રૂપમાં આગળ આવે—પછી મનમાં વધતા—વિસ્તાર પામતા તે વિચાર · પ્રાર્થિત ’ થઇ જતાં યાને પેાતાનાજ વિશ્વાસથી સ્વીકારાઈ જવાથી પુષ્પિત ફૂલની પેઠે થઈ ગયા તથા અંતમાં જ્યારે તેના ઉપર દૃઢ સંકલ્પ થઈ ગયા ત્યારે તે ‘ કુલિત ’ જેવી અવસ્થાને પ્રાપ્ત થાય છે વૃક્ષનાં ફળની જેમ લરૂપ થઇ ગયા.
અર્થાત
ઇત્યાદિ.
હવે મહારાણી કાલીના વિચાર (સંકલ્પ)નું સ્વરૂપ કહે છે
==
- દ્યું હતુ
શ્રી નિરયાવલિકા સૂત્ર
.
મારા પુત્ર કાલ કુમાર ત્રણ ત્રણ હજાર હાથી ઘેાડા રથ તથા ત્રણ કરોડ સેનાની સાથે સગ્રામમાં થયા છે. મારા મનમાં આ વાતના સશય આવે છે કે તે યુદ્ધમા શત્રુએ ઉપર વિજય મેળવશે કે નહિ ? તે જીવિત રહેશે કે નહિ ? તેનાથી શત્રુ પરાજીત પામશે કે નહિ ? હું મારા લાલ કાલકુમારને જીવિત અવસ્થામાં જોઇશ કે નહિ ? આ પ્રકારના અનેક સશયાત્મક વિચાર કરવા લાગી. એવા બ્ય અ - વ્યના વિચાર તથા તેના નિર્ણય જ્યારે શિથિલ અવસ્થાને ધારણ કરવા લાગ્યા ત્યારે એકદમ રાણીનું મન મલિન થઈ ગયું તથા. હથેળી ઉપર પેાતાનું માં રાખીને પુત્ર વિરહના દુ:ખથી પીડાતી રાણી ધ્યાન કરવા લાગી અત્યંત દુઃખને
૩૫