________________
સંગ્રામ વર્ણન
ચમચંદ્ર મહાશિલાકંટક તથા રથમુશલ નામે સંગ્રામ વિકુર્વિત કર્યો.
મહાશિલાકંટક–જે મહાશિલાના જેવો પ્રાણને કંટક અર્થાત્ ઘાતક છે. તે મહાશિલાકંટક કહેવાય છે, અથવા તણખલાની અણથી મારવાથી પણ હાથી ઘેડા આદિને મહાશિલાકંટકથી મારવા જેવી તીવ્ર વેદના થાય છે, એ સંગ્રામને “મહાશિલાકંટક” કહે છે.
રથમુશલ-મુશલયુક્ત રથને “રથમુશલ કહે છે. અર્થાત્ રથમાંથી નીકળી મુશલ બહુ વેગથી દોડીને શત્રુપક્ષને વિનાશ (સંહાર) કરે છે. એ સંગ્રામને “રથમુશલ” કહે છે. (૧૨)
કાલી રાની કે વિચાર
ત્યાં કૂણિકની સાથે કાલકુમાર પિતાની સેના લઈને રથમુશલ સંગ્રામમાં ઉપસ્થિત થયા. આ મતલબનું સૂત્ર કહે છે–ત છે ” ઈત્યાદિ.
સંગ્રામન નિશ્ચય થઈ ગયા પછી તે કાલકુમાર નિશ્ચિત વખતે ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા રથ આદિ અને ત્રણ કરોડ પાયદળ સેનાને લઈને ગરૂડ બૃહમાં અગીયારમા ભાગના ભાગીદાર રાજા કૃણિકની સાથે “રથમુશલ” સંગ્રામમાં ઉપસ્થિત થયા. (૧૩)
તoi તને” ઈત્યાદિ. સંગ્રામનો આરંભ થતાં એક વખત કુટુંબ-જાગરણ કરતી કાલી
શ્રી નિરયાવલિકા સૂત્ર
૩૪