________________
દિવસેા પછી પિતાના શેક ભૂલાવા લાગ્યા પણ જ્યારે-જ્યારે પિતાનું બિછાનું આસન વગેરે વસ્તુઓને જોતા ત્યારે ત્યારે કૂણિક રાજાના મનમાં બહુ દુ:ખ થતું હેતું, આ કારણથી રાજગૃહ નગરને છેડીને રાજાએ પેાતાની રાજધાની ચંપાનગરોમાં કરી અને ત્યાં પેાતાના ભાઈએ તથા કુટુષિએ સાથે રહીને રાજ્ય કરવા લાગ્યા.
આ પ્રમાણે મહારાજ પૂણિકનું વર્ણન અહીં સમાપ્ત થાય છે.
રથમુશલ સંગ્રામ કાકારણ
રથમુશલ સંગ્રામનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રકારે છે:—
કૃણિક રાજાને યુદ્ધમાં સહાયતા કરવાવાળા કાલકુમાર આદિ દશ કુમારેશને રથમુશલ સંગ્રામમાં ઘણા માણસાના વિનાશ કરવાના કારણથી નરકપ્રાપ્તિરૂપ કર્મોનું ઉપાર્જન કર્યું. તથા નરકગામી મન્યા તેજ દશ કુમારીનું વર્ણન આ પ્રથમ અધ્યયનમાં છે. આ કારણથી આનું ‘નિરચાયુ' નામ છે.
હવે રથમુશલ સ ંગ્રામની ઉત્પત્તિનું કારણ કહે છે:—
ચંપાનગરીમાં કૃણિક રાજા રાજ કરતા હતા. તેમને વહત્ય તથા વૈહાયસ એ બે નાનાભાઇ હતા. તે પિતાએ આપેલા સેચનક હાથી ઉપર બેસીને દિવ્ય કુંડલ, વસ્ત્રો તથા હાર પહેરીને વિલાસ કરતા હતા. તેમને જોઇને પદ્માવતી રાણીએ સેચનક હાથીને પાતાના કબજામાં લેવા માટે કૃણિકને પ્રેરણા કરી. ભ્રાતૃપ્રેમને લીધે કૂણિકે બહુ સમજાવી છતાં પણ રાણીનુ મન હાથીથી હઠયું નહિ. આખરે પદ્માવતીની વાત માનીને કાણિકે અન્ને ભાઈએ પાસેથી હાથી માગ્યા. હાથી માગવાથી બંન્ને ભાઈને બીક લાગી અને પેાતાના પરિવાર સાથે વિશાલાનગરીમાં પેાતાના નાના ચેટક મહારાજની પાસે ચાલ્યા ગયા.
કૃણિકે દૂત દ્વારા રાજા ચેટક પાસે હાર તથા હાથી સહિત ભાઈ આ માંગ્યા ત્યારે ચેટકે દૂત દ્વારા કૂણિકને આ સમાચાર માકલ્યા “જો તમે રાજ્યના ભાગ આ બન્નેને દેતા હૈા તા તેઓને તથા હાર તેમજ હાથીને માકલી શકું.” આ સાંભળી મહારાજ કૃણિકની આંખા લાલ થઈ ગઈ તથા તેમણે સ ંદેશ માકલ્ચાજો હાર હાથીની સાથે વૈહુલ્ય અને વૈહાયસને નથી માકલતા તેા યુદ્ધને માટે તૈયાર થઈ જાઓ. ચેટકે કહ્યું-અમે પણ તૈયાર છીએ.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૩૨