________________
અને પેાતાના બધા મિત્રા જ્ઞાતિ—સ્વજન બન્ધુઓને એલાવ્યા અને આદર સત્કાર કરીને તે બધાને ભાજન કરાવ્યું. પછી સુભદ્રાને નવરાવી યાવત્ મસી તિલક ( ચાંડલા ) આદિ કરાવી તમામ અલંકાર ( ઘરેણાં ) થી શણગારી હજાર મનુષ્યાએ ઉપાડેલી શિખિકા ( પાલખી ) ઉપર બેસાડવામાં આવી.
ત્યાર પછી તે સુભદ્રાસાવાહી મિત્ર, જ્ઞાતિ, સ્વજન-મન્ધુ તથા સન્ધિએની સાથે તમામ પ્રકારની ઋદ્ધિ, ભેરી આદિવાજાગાજાના સ્વર સાથે વારાણસી નગરીની વચ્ચેવચ્ચે થઈને સુત્રતા આર્યોએના ઉપાશ્રયમાં આવી. અને હજાર પુરૂષાએ ઉપાડેલી તે શિખિકામાંથી ઉતરી. પછી તે ભદ્રસાÖવાહ સુભદ્રા સાર્થવાહીને આગળ કરીને સુત્રતા આર્યાની પાસે આવ્યેા. અને વન્દન નમસ્કાર કર્યો પછી તેણે આ પ્રકારે કહ્યું:
હૈ દેવાનુપ્રિયા ! આ મારી શ્રી સુભદ્રા સાÖવાહી મારી ઘણીજ ઈષ્ટ અને કાન્ત ( પ્રિય ) છે. તેને વાત પિત્ત કફ વગેરે રાગ ઠંડી ગરમી વગેરેનાં દુઃખ સ્પર્શ કરી ન શકે તે માટે હું હમેશાં યત્ન કરતા આવું છું તે આ સાચેવાહી સ'સારના ભયથી ચિંતાતુર બનીને તથા જન્મમરણના ડરથી આપ લેાકેાની પાસે સુ ંડિત થઇ પ્રત્રજિત થાય છે. માટે હું આપ લેકાને આ શિષ્યારૂપ ભિક્ષા આપુ છું. હે દેવાનુપ્રિયા, આના આપ લેકે સ્વીકાર કરો.
ભદ્ર સાથે વાહના આ પ્રકારે કહેવાથી તે મહાસતીએ તે સાર્થવાહીને કહ્યું:હે દેવાનુપ્રિયે ! જેવી તમારી ખુશી. કોઈ શુભ કામમાં પ્રમાદન કરેા. સુત્રતા મહાસતીએ આ પ્રમાણે કહેવાથી તે સુભદ્રાસાર્થવાહીએ પેાતાના હાથેથી માલા અને ઘરેણાં ઉતારી નાખ્યાં અને તેણે પેાતાને હાથેથી પાઁચ મુષ્ટિક લુંચન કર્યું. પછી તે સુન્નતા આર્યોની પાસે આવીને ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણાપૂર્વક વન્દન નમસ્કાર કરીને ખાલી:——
--
હે મહાસતી ! આ સસાર જામરણરૂપ અગ્નિ વડે ખળી રહ્યો છેપુખ અળે છે. જેમ કોઈ ગૃહસ્થ ઘરમાં આગ લાગે ત્યારે મળી જતી વસ્તુઆમાંધી
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૧૧