________________
વાસણા લઇને જે ગંગા તીરે વસનારા વાનપ્રસ્થ તાપસ છે જેવાકે—રોત્રિન= અગ્નિહેાત્રી, રોજિ=વસ્ત્રધારી વાનપ્રસ્થ, નૌત્રિò=ભૂમિશાયી વાનપ્રસ્થ, ચાયાની= યજ્ઞ કરવાવાળા, શ્રાદ્રા=શ્રાદ્ધ કરવાવાળા વાનપ્રસ્થ, સ્થાની=પાત્ર ધારણ કરવાવાળા, કુંચિા=શ્રમણ વાનપ્રસ્થ તાપસ વિશેષ. તોયૂલજિ=દાંતવડે કેવળ ચાવીને ખાવાવાળા, માઉન્મજન માત્રથી સ્નાન કરવાવાળા અર્થાત્ પાણી નાખીને સ્નાન કરવાવાળા, સંમજ્ઞ=વારવાર હાથેથી પાણીને ઉછાળીને નહાવાવાળા, નિમન્ન=પાણીમાં ડૂબકી મારી નાહવાવાળા, સંઘ્રક્ષા =માટીથી શરીરને ચાળીને નાહવાવાળા, ક્ષિળ=ગંગા નદીના દક્ષિણ કિનારે રહેવાવાળા, ઉત્તર=ગંગા નદીને ઉત્તર કિનારે રહેવાવાળા તથા રા=શખ વગાડીને ભાજન કરવાવાળા જૂલ્મ કિનારા ઉપર બેસી રહીને અવાજ કરતા લેાજન કરવાવાળા, સુમસુધા= મૃગને મારીને તેના માંસથી જીવન વીતાડવાવાળા, દન્તિતાલ=હાથીને મારીને તેના માંસથી જીવન વીતાડનારા, ઉરૂલ દંડને ઊંચા ઉપાડી ચાલનારા, વિશાત્રોક્ષી= દિશાઓને પાણીથી માર્જન કરીને (પાણી છાંટીને ) તેના ઉપર પુષ્પલ વીણીને રાખનારા, વવાલલ=વૃક્ષની છાલને ધારણ કરવાવાળા, વાલો=ભૂમિની નીચેની ગુફામાં રહેનારા, નવાણી=જલમાંજ રહેનારા, વૃક્ષમૂરુ વૃક્ષના મૂળમાં રહેવાવાળા, અઘુમક્ષી=જલમાત્રનેાજ આહાર લેનારા, વાઘુમક્ષો વાયુ માત્રથીજ જીવન જીવનારા, સેવામાની=જલના ઉપરના ભાગમાં રહેલ લીલી વનસ્પતિ ( સેવાળ ) ખાવાવાળા, મુઝાહાર=મૂળ ખાવાવાળા, વજ્રા=સુરણ વગેરે કંદના આહાર કરનારા, સ્વાદા=લીંબડા આદિની છાલ ખાવાવાળા, પત્રદા=ખિલીપત્ર આદિ પત્રાના આહાર કરવાવાળા, જાહા=કેળાં વગેરે ફળ ખાવાવાળા, પુષ્પારાપુષ્પ કુદ, સરગવા ગુલામ આદિ કુલાના આહાર કરવાવાળા, નીનાહારી=કાળુ* વગેરેનાં ખી ખાવાવાળા, સડી ગયેલાં કંદમૂળ, છાલ, પાન, ફુલ તથા ફળ ખાવાવાળા, જલના અભિષેકથી કઠણ શરીરવાળા, સૂર્યની આતાપના અને પંચાગ્નિના તાપથી અંગારશૌલ્ય=દેવતામાં શૂળ ઉપર રાખીને પકાવેલાં માંસ અને કટ્ટુશોલ્ય-
શ્રી નિરયાવલિકા સૂત્ર
૯૫