________________
હોય છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોયાછત્રીરં પણ નિત્તા હે ગૌતમ! અભિવતિ નામક તૃતીય સંવત્સરમાં ૨૬ પક્ષે હોય છે. ૨ પક્ષે અત્રે અધિકમાસના ગૃહીત થયા છે. ‘જરૂરત ચંદ્રયંવદાસ જોવીÉ qદવા ચતુર્થ ચદ્રસંવત્સરના ૨૪ પક્ષે હોય છે. “પંચમH મિદ્ધિવરણ છવી પદવા નતા પાંચમે જે અભિવદ્ધિત સંવત્સર છે, તેના કેટલા પક્ષે હોય છે? તો આ શંકાને જવાબ પ્રભુએ આ સૂત્ર વડે આપે છે કે પાંચમો જે અભિવદ્ધિત સંવત્સર છે, તેના ૨૬ પક્ષે હોય છે. આ પહેલાં જ કહેવામાં આવેલું છે કે અધિકમાસ તૃતીયમાં અથવા પાંચમાં યુગસંવત્સરમાં હોય છે. એથી આ દષ્ટિએ અહી ૨૬ પક્ષે કહેવામાં આવેલા છે. એજ વાત દ્વાદશ સૂર્યસંવત્સરોમાં ત્રયોદશ ચન્દ્રમાસ સમાવિષ્ટ થાય છે. એથી આ સંવત્સરમાં ૨૬ પક્ષે હોય છે.” આ કથન વડે પુષ્ટ કરવામાં આવેલ છે. કેમકે દરેક માસ બે પક્ષોને હોય છે. એથી ૧૩૪૨=૨૬ પક્ષે હોય છે. આ વાત સ્પષ્ટ થઈ જાય છે. “gવાર પુરવાળું પંચ સંવછરી જુને જો જરથીe qશ્વના પત્તે આ પ્રમાણે આ પાંચ સંવત્સરાત્મક યુગમાંયુગ નામક સંવત્સરમાં-બધા થઈને ૧૨૪ પર્વ પક્ષે હોય છે “રેવં ગુગસંવરે આ પ્રકારને આ યુગ સંવત્સરના સંબંધમાં વિચાર કરવામાં આવેલ છે.
“THIળસંવરે જો મં! #વિ પત્તે’ હે ભદંત ! પ્રમાણુ સંવત્સર કેટલા પ્રકારને કહેવામાં આવે છે? એના જવાબમાં પ્રભુ કહે છે–ોમા ! વંવવિદે ’ હે ગૌતમ! પ્રમાણે સંવત્સર પાંચ પ્રકારને કહેવામાં આવેલ છે. “i s” જેમકે “ગરજે રે વાગ્યે, અમિવદ્વિષ નક્ષત્રપ્રમાણુ સંવત્સર ચન્દ્રપ્રમાણે સંવત્સર, ઋતુ પ્રમાણુ સંવત્સર, આદિત્ય પ્રમાણ સંવત્સર અને અભિવદ્ધિતપ્રમાણ સંવત્સર આમાં નક્ષત્ર સંબંધી સંવત્સર નક્ષત્ર સંવત્સર, ચન્દ્રમા સંબંધી સંવત્સર, ચાન્દ્ર સંવત્સર, ષડૂતના વ્યવહારમાં કારણભૂત સંવત્સર હતુ સંવત્સર અને સૂર્યની ગતિથી દક્ષિણાયન અને ઉત્તરાયણથી નિષ્પન્ન સંવત્સર આદિત્ય સંવત્સર કહેવાય છે. આ સંવત્સર પ્રમાણે પ્રધાન હોય છે એટલા માટે આનું નામ પ્રમાણે આ પ્રમાણે કહેવામાં આવેલું છે. વર્ષનું પ્રમાણ માસ પ્રમાણને અર્ધીન હોય છે. આથી હવે અમે માસના પ્રમાણનું કથન કરીએ છીએ-પ્રથમ ચન્દ્ર સંવત્સરરૂપ, દ્વિતીય ચન્દ્ર સંવત્સરરૂપ અને પંચમ અભિવદ્ધિત સંવત્સરરૂ૫ યુગ સંવત્સરમાં રાત્રિ-દિવસની રાશિનું પ્રમાણ ૧૮૩૦ હોય છે. આ પ્રમાણે કેવી રીતે થાય છે? તે આ સંબંધમાં આ પ્રમાણે સ્પષ્ટીકરણ છે કે સૂર્યનું દક્ષિણાયન અને ઉત્તરાયણ ૧૮૩ દિવસનું થાય છે. એક યુગમાં ૫ દક્ષિણાયન અને ૫ ઉત્તરાયણ હોય છે. બને અયનેને સરવાળે ૧૦ થાય છે. ૧૮૩માં ૧૦ ને ગુણાકાર કરવાથી ૧૮૩૦ રાત્રિ-દિનના પ્રમાણની રાશિ સમ્પન્ન થઈ જાય છે. આ પ્રમાણવાળી દિવસ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૮૨