________________
૩૦ ભાગે આવી જાય છે. એ ભાગે જ્યારે ૩૦ દિવસોમાંથી ઓછા કરવામાં આવે છે તે ૨૯ દિવસ શેષ રહે છે અને દિવસના ભાગમાંથી ૩૨ ભાગો અવશિષ્ટ રહે છે. - ચન્દ્રમાસનું એજ પરિમાણ છે. સૂર્ય સંવત્સર સંબંધી ૩૦ માસના અતિક્રમ બાદ એક અધિક માસ હોય છે. એક યુગમાં ૬૨ સૂર્ય પાસે હોય છે પુનઃ સૂર્ય સંબંધી ૩૦ માસોના અતિક્રમથી દ્વિતીય અધિકમાસ હોય છે. તદુફતમ
__ सट्टीए अइयाए हवइ हु अहिमासगो जुगद्धमि ।
बावीसए पव्वसए हवइ य बीओ जुगंतमि ॥१॥ આ ગાથાને અર્થ આ પ્રમાણે છે. પાંચ વર્ષ પ્રમાણવાળા એક યુગમાં ૬૦ પક્ષે વ્યતીત થઈ જાય ત્યારે એક અધિકમાસ હોય છે. અહીં યુગાધ આ પ્રમાણે કહેવામાં આવેલ છે તે ૬૦ પક્ષે વ્યતીત થઈ જાય ત્યારે અદ્ધ યુગ વ્યતીત થઈ જાય છે કેમકે એક યુગમાં ૧૨૦ પક્ષો હોય છે. ૧૨૦ ના અર્ધા ૬૦ થાય છે. એ પક્ષેની સમાપ્તિ થઈ ગયા બાદ અર્ધો યુગ શેષ રહે છે. અર્ધો યુગ તે સમાપ્ત થઈ જ જાય છે. તેમજ દ્વિતીય અધિકમાસ ૧૨૨ પક્ષે જ્યારે વીતી જાય ત્યારે એટલે કે યુગના અંતમાં હોય છે. આ પ્રમાણે યુગના મધ્યમાં તૃતીય સંવત્સરમાં અધિકમાસ હોય છે. અથવા પંચમવર્ષમાં અધિક માસ હોય છે. આ પ્રમાણે એ બે અભિવર્તિત સંવત્સરે એક યુગમાં હોય છે. યાપિ સૂર્ય પંચવર્ષાત્મક યુગમાં જેમ ચન્દ્રમાસ દયની વૃદ્ધિ થાય છે, તેમજ નક્ષત્રમાસ દ્રયની પણ વૃદ્ધિ થાય છે તે પછી તમે નક્ષત્રમાસમાં આધિયનું કથન શા માટે નથી કર્યું? તે આનું સમાધાન આ પ્રમાણે છે કે ચન્દ્રમાસની જેમ નક્ષત્રમાસ લેકમાં પ્રચુરતર રૂપમાં વ્યવહાર વિષય હોય છે એથી નક્ષત્રમાસમાં અધિકમાસ દ્રયને ઉલ્લેખ કરવામાં આવ્યું નથી. આ નક્ષત્રાદિ સંવત્સરેના માસ દિવસ નક્ષત્રાદિના માનનું પ્રતિપાદન પ્રમાણે સંવત્સરાધિકારમાં કરવામાં આવશે એથી આ બધું અહીં કહેવામાં આવેલું નથી
એ ચન્દ્રાદિક પાંચ યુગ સંવત્સર પક્ષેથી પરિપૂર્ણ થઈ જાય છે. એથી તે પક્ષે દરેક સંવત્સરમાં કેટલા હોય છે? એ વાતને હવે ગૌતમસ્વામી પ્રભુને “ઢમ જો મને !
સંવરજીરા રૂ ઘડ્યા પુનત્તા” આ સૂત્ર વડે પૂછે છે–હે ભદંત !પ્રથમ ચન્દ્રસંવત્સરના કેટલા પર્વ-પક્ષ હોય છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“યા! રોવીસ પુળા વનરા” હે ગૌતમ! પ્રયમ ચદ્રસંવત્સરમાં ૨૪ પક્ષે હોય છે. કેમકે દરેક માસમાં બે પક્ષો હોય છે અને એક વર્ષમાં ૧૨ માસ હોય છે. એથી ૧ વર્ષમાં ૨૪ પર્વો હોય છે. આ કથન સિદ્ધ થઈ જાય છે.
“વિયર મેતે ! ચંદ્રવંવરરરર વરૂ પન્ના નત્તા” હે ભદંત ! દ્વિતીય ચંદ્રસંવત્સરના કેટલા પક્ષો હોય છે ! એના જવાબમાં પ્રભુ કહે છે–ોયમા ! જરૂરવીરં પરવા પરના
ગૌતમ " દ્વિતીય ચંદ્રસંવતસરના ૨૪ પક્ષે હોય છે. “gવું પુછા ” આ જાતની પૃચ્છા-જે અભિવતિ નામક તૃતીય સંવત્સર છે, તેના સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને કરી છે, તથા ચ હે ભદંત ! જે તૃતીય અભિવન્દ્રિત નામક સંવત્સર છે, તેના કેટલા પક્ષે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૮૧