________________
बिहप्फइ महगाहो दुवालसेहिं संवच्छरेहिं सव्वनक्खत्तमंडलं समाणेइ सेत्तं णक्खत्तसंवच्छरे। બૃહસ્પતિ નામક મહાગ્રહ ૧૨ વર્ષો વડે જે સર્વ નક્ષત્રમંડળને-અભિજિત વગેરે ૨૮ નક્ષને પરિસમાપ્ત કરે છે. આટલા દ્વાદશ વર્ષ પ્રમાણવાળે તે કાળ વિશેષ નક્ષત્ર પદ વડે વિવક્ષિત થયેલ છે. “શુસંવરે જં મતે ! રૂવિ quતે હે ભદંત ! યુગ સંવત્સર કેટલા પ્રકારને કહેવામાં આવેલું છે? એ પ્રશ્નના જવાબમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છેનોરમા ! વંવિદે vomજે-તે ઝા રે પં? મિદ્ધિ ચં? મિદ્ધિ રે’ ચન્દ્રમાં થયેલ તે ચાન્દ્ર કહેવામાં આવેલ છે. યુગના પ્રારંભમાં શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી માંડીને પર્ણમાસીની પરિસમાપ્તિ સુધી ચાન્દ્રમાસ હોય છે. ચાદ્રમાસ પૂરા એક માસ હોય છે. અથવા ચન્દ્ર વડે નિષ્પન્ન હોવા બદલ ગૌણીવૃત્તિને લઈને માસ પણ ચન્દ્ર કહેવામાં આવેલ છે. આ ચાન્દ્રમાસ ૧૨ થી ગુણિત થઈને ચાન્દ્રમાસ વડે નિપન્ન હોવા બદલ સંવત્સર રૂપ કહેવામાં આવેલ છે. આ પ્રમાણે દ્વિતીય અને તૃતીય ચતુર્થ ચન્દ્રમાસ પણ ચન્દ્ર સંવત્સર રૂપ હોય છે, આ પ્રમાણે જાણી લેવું જોઈએ પરંતુ તૃતીય યુગ સંવત્સર કે જેનું નામ અભિવદ્ધિત છે, મુખ્ય રૂપ થી ૧૩ ચાન્દ્રમાને થાય છે. આ અભિવદ્ધિત નામક યુગ સંવત્સર કયારે હોય છે ? તે આને જવાબ આ પ્રમાણે છે કે ચન્દ્ર સંવત્સર દ્વિતીય ચન્દ્ર સંવત્સર અભિવતિ સંવત્સર ચન્દ્ર ચતુર્થ સંવત્સર અને અભિવદ્ધિત સંવત્સર આ રીતે પાંચ સંવત્સર રૂપ જે યુગ છે તેમાં સૂર્ય સંવત્સર ની અપેક્ષાએ વિચાર કરવામાં આવે ત્યાર બાદ એછા પણ નહિ અને વધારે પણ નહિ આમ ફક્ત પાંચ જ વર્ષ હોય છે. સૂર્ય માસ ૩૦ અહેરાતને હોય છે, પરંતુ જે ચાંદ્રમાસ છે તે ૨૯ દિવસને તેમજ એક દિવસના ૬૨ ભાગમાંથી ૩૨ ભાગ પ્રમાણ વાળો હોય છે. ગણિત ક્રમ મુજબ સૂર્ય સંવત્સર સંબંધી ૩૦ માસો જ્યારે અતિકમિત-સમાપ્ત થઈ જાય છે ત્યારે એક ચન્દ્રમાસ અધિક થાય છે. આ ચન્દ્ર માસ જે પ્રકારે અધિક થાય છે તે પ્રકારે પૂર્વાચ એ “ચંદ્ર ગો વિષે आइच्यास य हविज्ज मासस्स तीसइ गुणिओ संतो हवइ हु अहिमासगो एक्को આ ગાથા વડે પ્રકટ કરવામાં આવેલ છે. આને અભિપ્રાય આ પ્રમાણે છે કે ચન્દ્રમાસને વિશ્લેષણ કરવાથી જે શેષ રહે છે તે પણ ઉપચારથી વિશ્લેષ જ માની લેવામાં આવે છે. આ વિશ્લેષ જ્યારે ૩૦ વડે ગુણિત થાય છે ત્યારે એક અધિક માસ હોય છે. સર્વ માસનું પરિણામ ૩૦મા અહોરાત્રનું ઉપર પ્રકટ કરવામાં આવેલું છે. આની અપેક્ષાએ ચન્દ્રમાસનું પરિમાણ ૨૯ દિવસ અને એક દિવસના ૬૨ ભાગોમાંથી ૩૨ ભાગ પ્રમાણ છે. આમ સ્પષ્ટ કરવામાં આવેલું છે. તે સૂર્યાસના પ્રમાણમાંથી આ ચન્દ્રમાસન પ્રમાણ કમ કરવાથી એક દિવસના ૬૨ ભાગોમાંથી ૧ ભાગ કમ ૧ દિવસ શેષ વધે છે. આ દિવસને ૩૦ સાથે ગુણિત કરવાથી ૩૦ દિવસ થઈ જાય છે અને એક દિવસના દર ભાગમાંથી ૧ ભાગ આવી જાય છે. હવે આને ૩૦ સાથે ગુણિત કરવાથી ૬૨ ભાગોમાંથી
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર