________________
GUળતા' હે ભદંત ! સંવત્સર કેટલા પ્રકારના છે? ઉત્તરમાં પ્રભુ કહે છે–ોમા! વંશ. સંવરજી | Tumત્તા” હે ગૌતમ ! સંવત્સર પાંચ પ્રકારના છે. તેં કgr' જેમ કે “ત્તર સંવર' એક નક્ષત્ર સંવત્સર “ગુ સંવરે દ્વિતીય યુગ સંવત્સર “મન સંવરે” તૃતીય પ્રમાણુ સંવત્સર, “જીજdળસંવર’ ચતુર્થ લક્ષણ સંવત્સર અને “નિઝર સંવરે પંચમ શનૈશ્ચર સંવત્સર “રંવત્તસંવરે í મેતે ! વિદે ન’ હે ભદંત ! આમાં નક્ષત્ર સંવત્સરે કેટલા પ્રકારના છે? “જોય! જયંવરે વારવિણે ' ઉતરમાં પ્રભુએ કહ્યું છે–હે ગૌતમ ! નક્ષત્ર સંવત્સરના ૧૨ પ્રકાર છે. નક્ષત્રમાં જે સંવત્સર છે, તેનું નામ નક્ષત્રસંવત્સર છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે-ગતિ કરતે ચન્દ્ર જેટલા પ્રમાણવાળા સમયમાં અભિજિત નક્ષત્રથી માંડીને ઉતરાષાઢા નક્ષત્ર સુધી જાય છે, તેટલા પ્રમાણુવાળ કાળનું નામ એક માસ છે. આને જ નક્ષત્ર માસ પણ કહેવામાં આવે છે. અથવા આ નક્ષત્રમંડળમાં પરિવર્તનતાપૂર્વક નિપન્ન હોય છે એથી ઔપચારિકતાના કારણે માસને પણ નક્ષત્ર કહેવામાં આવેલ છે. આ માસ જ્યારે ૧૨ વડે ગુણિત કરવામાં આવે છે ત્યારે આ નક્ષત્ર સંવત્સર થઈ જાય છે. પાંચ સવત્સરેને એક યુગ થાય છે. આ યુગને એક દેશભૂત કે જેનું લક્ષણ આગળ કહેવામાં આવશે ચન્દ્રાદિયુગનો પૂરક હોવાથી યુગ સંવત્સર કહેવામાં આવેલ છે. દિવાસાદિકના પરિમાણથી, ઉપલક્ષિત જે વફ્યુમાણ નક્ષત્ર સંવત્સરાદિ છે, તેજ પ્રમાણુ સંવત્સર છે. એજ વફ્ટમાણ સ્વરૂપવાળા લસણની પ્રધાનતાથી લક્ષણ સંવત્સર થાય છે. જેટલા સમયમાં શનિશ્ચર એક નક્ષત્રને અથવા ૧૨ રાશિઓને ભેગવે છે, તે શનૈશ્ચર સંવત્સર છે. આ પ્રમાણે સંવત્સરના નામનું નિર્વચન કરીને હવે સૂરકાર એમના પ્રત્યેનું વર્ણન કરે છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે– ત્તસંવરે મંતે ! વિષે પmતે હે ભદંત ! નક્ષત્ર સંવત્સર કેટલા પ્રકારના છે એના જવાબમાં પ્રભુ કહે છે– જોયા! સુવાકવિ પૂonતે હે ગૌતમ! નક્ષત્ર સંવત્સર ૧૨ પ્રકારના કહેવામાં આવેલ છે. તેં નહા’ જેમકે “તાવળે, મવા, ગારો, નાવ માટે શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ, પs, માઘ, ફાલ્ગન, ચૈત્ર, વૈશાખ, જયેષ્ઠ અને આષાઢ સલ નક્ષત્રના ગની પર્યાય કે જે ૧૨ સાથે ગુણિત કરવામાં આવેલ છે-તેને નક્ષત્ર સંવત્સર કહેવામાં આવેલ છે. શ્રાવણદિ ૧૨ નક્ષત્રના પેગ પર્યાના નામે શ્રાવણથી માંડીને આષાઢ સુધીના માસેની નામાવલી પ્રમાણે છે. એથી અવયવમાં સમુદાયના ઉપચારથી તેઓને નક્ષત્ર સંવત્સર આ નામથી કહેવામાં આવેલ છે. આ પ્રમાણે નક્ષત્ર સંવત્સર શ્રાવણદિના ભેદથી ૧૨ પ્રકારના કહેવામાં આવેલ છે. ભાદ્રપદથી માંડીને શ્રાવણ સુધીના માસમાં સમાપ્ત થયેલ વર્ષ ભાદ્રપદ વર્ષ તથા આશ્વિનથી માંડીને ભાદ્રપદ સુધીના માસમાં સમાપ્ત થયેલ વર્ષ આધિનવર્ષ અને કાર્તિક મહીનાથી આરંભી અશ્વિન સુધીના માસેનાં સમાપ્ત થયેલ વર્ષ કાર્તિક વર્ષ વગેરે ક્રમથી આષાઢાત સુધીના બધા વર્ષો વિશે પણ જાણવું જોઈએ. અથવા પ્રકારાન્તરથી નક્ષત્ર સંવત્સરનું નિર્વચન કરતાં સૂત્રકાર કહે છે કે-વંતા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૭૯