________________
અને તે ૧૦૯૮૦૦૦ રૂપ હાય છે. એની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ? તેા એના જવાબમાં સાંભળે, એની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે-નક્ષત્ર ત્રણ પ્રકારના હેય છે. એક સમક્ષેત્રવાળા, ખીજા અક્ષેત્રવાળા અને ત્રીજા ક્રય ક્ષેત્રવાળા અહેારાતમાં સૂર્ય વડે જેટલુ પ્રમાણ ક્ષેત્ર ગમ્ય હોય છે, તેટલા પ્રમાણ ક્ષેત્રને ચન્દ્રની સાથે ચેગ રાખનારા જે–જે નક્ષત્રા પાર કરે છે તે બધા સમક્ષેત્રવાળા નક્ષત્રા છે. અહેારાત પ્રમિત ક્ષેત્ર જે નક્ષત્રનુ સમ હોય છે તે સમક્ષેત્રી નક્ષત્ર છે. આ પ્રમાણે નિષ્કર્ષોં છે. સમક્ષેત્રી નક્ષત્ર ૧૫ હાય છે. તેમના નામેા આ પ્રમાણે છે-શ્રવણુ, ધનિષ્ઠા, પૂર્વાભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃત્રિકા, મૃગશિરા, પુષ્ય, મઘા, પૂર્વાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ અને પૂર્વાષાઢા જે નક્ષત્ર અહારાત્ર પ્રમિત ક્ષેત્રના અચાગને ચન્દ્રની સાથે પ્રાપ્ત કરે છે. તે નક્ષત્ર અદ્ધક્ષેત્રી છે. અક્ષેત્ર જે નક્ષત્રનુ હોય છે તે અધક્ષેત્રી નક્ષત્ર છે. એજ માના નિષ્કર્ષી છે. એ અક્ષેત્રી નક્ષત્રા ૬ છે. તેમના નામે આ પ્રમાણે છે—શતભિષક, ભરણી, આર્દ્રા, અશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા તેમજ દ્વિતીય અ જે નક્ષત્રાનુ હોય છે દ્રુ નક્ષત્ર છે. હ્રય” નક્ષત્રો પણ ૬ છે. તેમના નામેા આ પ્રમાણે છે—ઉત્તરભાદ્રપદા, ઉત્તરફાલ્ગુની, ઉત્તરાષાઢા, રાહિણી, પુનર્વસુ અને વિશાખા આ સીમા પરિણામ વિચારમાં મહારાત ૬૭ ભાગેાવાળા પરિકલ્પિત કરવામાં આવેલ છે. એથી સમક્ષેત્રી જેટલા પશુ નક્ષત્રા છે તેએમાંથી દરેક ૬૭ ભાગેાવાળા પરિકલ્પિત કરવામાં આવેલા છે. અ ક્ષેત્રી જે નક્ષત્ર છે તે સર્વેમાંથી દરેક ૩૩૫-૩૩ા ભ ગાવાળા પરિકલ્પિત કરવામાં આવેલા છે. હ્ર-ક્ષેત્રી જે નક્ષત્રા છે તેમના ૧૦૦ના ભાગ દરેકના પરિકલ્પિત કરવામાં આવેલા છે. પરંતુ અભિજિત નક્ષત્રના તે ભાગ જ કલ્પિત કરવામાં આવેલા છે. સમક્ષેત્રી નક્ષત્ર ૧૫ છે. એટલા માટે ૬૭ થી ૧૫ ગુણિત કરવાથી ૧૦૦૫ હેાય છે. અર્ધ ક્ષેત્રી નક્ષત્ર ૬ છે. એટલા માટે ૩૩ા ને ૬ થી ગુણિત કરવાથી એક અધિક ખસેા થાય છે. હ્રય ક્ષેત્રી નક્ષત્ર ૬ છે. ૧૦૦ા ને ૬ સાથે ગુણિત કરવાથી ૬૦૩ થાય છે. અભિજિત નક્ષત્ર ૨૧ ભાગેાવાળુ કલ્પિત કરવામાં આવેલું છે. આ બધા ભાગેાના સરવાળા ૧૮૩૦ હાય છે. આટલા ભાગરૂપ પરિમાણવાળુ એક મંડળ હેય છે. દ્વિતીયમંડળ પશુ આટલા જ ભાગરૂપ પરિમાણવાળુ હાય છે. બન્ને મડળાના ભાગોના સરવાળા ૩૬૬૦ થાય છે. એક-એક રાત્રિ દિવસમાં ૩૦ મુહૂત હોય છે, ત્યારે ૩૬૬૦ સંખ્યક ભાગેમાંથી દરેકમાં ૩૦ ભાગની કલ્પના કરવાથી ૩૬૬૦ માં ૩૦ ને ગુણિત કરવાથી ૧૦૯૮૦૦ બધા ભાગો થાય છે. આ ક્રમથી મંડળનુ પરિચ્છેદ પરિમાણુ કહેવામાં આવેલ છે.
શંકા-જે-જે નક્ષત્ર જે-જે મંડળેા ઉપર સ્થાયી છે તે તે નક્ષત્રને તે મંડળો ઉપર ચન્દ્રાદિયોગ ચગ્ય મડળ ભાગેાની સ્થાપના યુક્તિમત હાવાથી શ્રદ્ધેય છે, પરંતુ સમસ્ત મડળોમાં સમસ્ત નક્ષત્રના ભાગની કલ્પના યુક્તિમત્ નથી ? તે આ શાંકાનું સમાધાન આ પ્રમાણે છે-નક્ષત્રના ચન્દ્રાદિકેની સાથે ચેગ નિયત દિવસમાં નિયત દેશમાં અથવા નિયત કાળમાં થતા નથી પરંતુ અનિયત દિવસમાં, અનિયત દેશમાં અથવા અનિયત કાળમાં થાય છે. આથી તે તે મડળોમાં તેમજ તે તે નક્ષત્ર સબ ંધી જે સીમા વિષ્ણુ ભ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
99