________________
જો મા ! અ વણત્તમ રહ્યા પછાત્તા” હે ગૌતમ ! નક્ષત્રમંડળે આઠ કહેવામાં આવેલા છે. યદ્યપિ નક્ષત્ર ૨૮ છે અને એમનામાંથી દરેકને એક-એક મંડળ હોવાથી ૨૮ મંડળ કહેવામાં આવ્યા છે પરંતુ એવું જે અહીં કહેવામાં આવ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે કે એ ૨૮ નક્ષત્ર આટલા જ પ્રતિનિયત પત–પિતાના મંડળમાં સંચરણ કરે છે. જેથી એમનું સંચરણ ૮ મંડળમાં જ થઈ જાય છે. એજ વાતને સૂત્રકારે ક્ષેત્ર વિભાગ વડે આ પ્રમાણે પ્રકટ કરી છે. આમાં સર્વ પ્રથમ ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે–પુરી કીજે દેવ ગોવ્રુિત્તા દેવચં જવા મંહસ્ત્રા જુનત્તા હે ભદંત ! આ જંબૂઢીપ નામક દ્વીપમાં કેટલા પ્રમાણક્ષેત્રને અવગાહિત કરીને કેટલા નક્ષત્ર મંડળ કહેવામાં આવેલા છે? આના જવાબમાં પ્રભુએ તેને કહ્યું-“મા ! વંધુરી હવે ગણીચું જોવા મોરાફિત્તા પથળે તો નવત્તમંઢા પન્ના' હે ગૌતમ ! આ જે બૂદ્વીપ નામક દ્વીપમાં ૧૮૦
જન પ્રમાણુ ક્ષેત્રને અવગહિત કરીને બે નક્ષત્રમંડળે કહેવામાં આવેલા છે? “સરળેળ મંરે ! સમુ વરૂ ગોપાત્તા વફા વિત્તમંા પરના ' હે ભદંત! લવણસમુદ્રમાં કેટલા પ્રમાણ ક્ષેત્રને અવગ હિત કરીને કેટલા નક્ષત્ર મંડળ કહેવામાં આવેલા છે ? એના જવાબમાં પ્રભુ કહે છે-“વળ સમુ નિuિr તીરે પાણg ritહત્તા સ્થળ છે ગજવર મંદ પન્ના' હે ગૌતમ! લવણસમુદ્રમાં ત્રણસે ત્રીસ ચેાજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને ૬ નક્ષત્ર મંડળે કહેવામાં આવેલા છે. ‘gવમેવ સપુષ્યાળ જંગુઠ્ઠીવે વીવે ઝવણમુદ્દે
ટૂ બનત્તમંડી અવંતિ' આ પ્રમાણે બધા મળીને નક્ષત્ર મંડળ ૮ થઈ જાય છે. આમ મેં અને બીજા તીર્થકરોએ કહ્યું છે.
મંડળ સંખ્યા પ્રરૂપણદ્વાર સમાપ્ત
મંડળ ચાર ક્ષેત્ર પ્રરૂપણા ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે-“નંદવરમંતા બે મંતે ! નવામંડામો જેવા નારા સવવાદિપ ગવારHજે Toળ?' હે ભદૂતસર્વાત્યંતર નક્ષત્ર મંડળથી કેટલે દૂર સર્વબાહા નક્ષત્ર મંડળ કહેવામાં આવેલ છે? એના જવાબમાં प्रभु हे छ -'गोयमा ! पंचसुत्तरे जोयणसए अबाहाए सव्वबाहिरए णक्ख तमंडले पन्नते' હે ગૌતમ! સર્વાયંત૨ નક્ષત્ર મંડળથી સર્વબાહ્ય નક્ષત્ર મંડળ ૧૧૫ પેજન દ્વર કહેવામાં આવેલ છે. આ સૂત્ર નક્ષત્ર જાતિની અપેક્ષાએ કહેવામાં આવેલું છે, એવું જાણવું જોઈએ નહિતર સર્વાત્યંતરમંડળવતી જે અભિજિત વગેરે ૧૨ નક્ષત્રે છે તે સર્વદા અવસ્થિત મંડળવાળા રહે છે. એટલા માટે તેમને સર્વબાહ્યમંડળને અભાવ રહે છે, તે પછી આ સૂત્રનું કથન કેવી રીતે સંગત કહી શકાય. એટલા માટે આ કથનને સામાન્ય નક્ષત્ર મંડળની અપેક્ષાએ જ કહેવામાં આવેલું છે એવું જાણવું જોઈએ. એટલે કે સર્વાત્યંતર નક્ષત્રમંડળ જાતીય નક્ષત્રમંડળથી સર્વબાહ્ય નક્ષત્રમંડળ જાતીય નક્ષત્રમંડળ ૧૧૫ પેજન દર છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
પ૯