________________
૨૩ અંશ અધિક ૨૨૧ ભાગેા છે. એથી સવ મુહૂર્તોના ભાગ ૨૨૧ વડે ગુણિત કરવાથી અને ૨૩ અંશ જોડવાથી ૧૩૭૨૫ થાય છે એથી સમભાગેાને લાવવા માટે મ`ડળની પરિધિની સાથે ૨૨૧ ને ગુણિત કરવામાં આવે છે. તાપ આ પ્રમાણે છે કે જેમ સૂ ૬૦ મુહૂર્તોમાં મડળની સમાપ્તિ કરે છે કેમકે તે શીઘ્ર ગતિ કરનાર છે અને લઘુવિમાન ગામી છે, તેમજ ચન્દ્ર ૬૨ મુહૂર્તોમાં કે જે એક મુહૂર્તના ૨૩ અંશ અધિક ૨૨૧ ભાગેાવાળા છે. મંડળની પૂર્તિ કરે છે કેમકે એની ગતિ મંદ છે અને એ ગુરુવિમાનગામી એથી મંડળના પૂર્તિકાળથી મંડળની પરિધિનું વિભાજન કરવામાં આવ્યું છે. આનાથી મુહૂત્ત ગતિ આવી જાય છે. હવે અહી કોઇ એવી આશંકા કરે છે કે તમે જે એક મુહૂર્તના ૨૨૧ ભાગેા કર્યાં છે. તે આ સંદર્ભોમાં પ્રમાણ શું ? એના જવામ એજ છે કે મડળકાળને લાવવા માટે આની જ છેદક રાશીને લેવામાં આવી છે. મંડળકાળના નિરૂપણુ માટે આ Àરાશિક છે જે ૧૭૬૮ સકલ યુગવર્તી મંડળેા વડે ૧૮૩૦ રાત-દિવસ આવે છે તે અદ્ધ મંડળેથી (એક મંડળથી) કેટલા રાત-દિવસ આવશે-તે આના માટે રાશિયની સ્થાપના આ પ્રમાણે કરવી જોઇએ-૧૭૬૮/૧૮૩૯/૨/ હવે અહી’ અન્ત્યાશિ ૨ વડે મધ્યરાશિ ૧૮૩૦ ને ગુણિત કરવાણાં આવે તે ૩૬૬૦ આવે છે, આમાં ૧૭૬૮ ના ભાગાર કરવાથી ૨ આવે છે. તે આમ એ બે રાત-દિવસમાં ૩૦ મ્રુત થાય છે. ૧૨૪ને ૩૦ વડે ગુણિત કરવાથી ૩૭૨૦ આવે છે. આમાં ૧૭૬૮ ના ભાગાકાર કરવાથી ૨ મુહૂત્ત આવે છે. શેષસ્થાનમાં ૧૮૪ અવશિષ્ટ રહે છે. એ ૧૮૪ છેઘરાશિ છે. આમાં ૮નો ભાગાકાર કરવાથી ૨૩ છેઘરાશિ આવી જાય છે અને છેદ્યક રાશિ ૧૭૬૮ માં ૮ ના ભાગાકાર કરવાથી ૨૨૧ રાશિ આવી જાય છે.
હવે ચન્દ્રમાં ઢષ્ટિપથ પ્રાપ્તતાને બતાવવા માટે સૂત્રકાર કહે છે—સચાર્જ ફ્ચસ્ત मणूसम्स सीयालीसाए जोयणसहस्सेहिं दोहिं तेवद्वेहिं जोयणेहिं एगवीसाए य सहभाि નોયારસ તે વુદ્દાસ Fqમાનજી' જ્યારે ચન્દ્ર સર્વાંતરમંડળ ઉપર ગતિ કરે છે ત્યારે આ ભરતાદ્ધ ક્ષેત્રમાં રહેનારા મનુષ્યને તે ૪૭૨૬૩૨ યાજન દૂરથી જ દ્રષ્ટિપથમાં આવી જાય છે એટલે કે ઉપર્યુક્ત યાજન જેટલે દૂર ઉપર રહેનાર ચન્દ્ર અહી રહેનારા માણુસાને દેખાય છે. જેટલું. સૂર્ય નુ તાપક્ષેત્ર છે તેટલુ જ ચન્દ્રનુ પ્રકાશક્ષેત્ર છે. એટલા માટે બન્નેનું ચારક્ષેત્ર જેટલું પ્રમાણુ ખરાખર છે સૂતુ સર્વાભ્યંતરમંડળમાં જખૂદ્વીપની ચક્રવાલ પરિધિના દશ ભાગામાંથી ત્રણ ભાગ પ્રમાણુ તાપક્ષેત્ર છે. આ પ્રમાણે જ ચન્દ્રનુ પણ આટલું જ પ્રકાશક્ષેત્ર છે એટલા માટે પૂર્વથી પશ્ચિમ સુધી ભરતામાં આ ચક્ષુષ્પથ પ્રાપ્તતાનું પરિણામ આવી જાય છે.
હવે સૂત્રકાર દ્વિતીય મડળમાં મુહૂત ગતિનું કથન કરે છે. નયાળ મતે ! થતુ અમ તાજંતર મંઙઢે સંમિત્તા ચાર પરૂ નાવ વચ' લેત્ત પછરૂ' હે ભદંત ! જ્યારે ચન્દ્ર અન્યતરમ'ડળના અનંતર દ્વિતીયમ ડળમાં પ્રાપ્ત થઇને પેાતાની ગતિ કરે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૫૫