________________
કરે છે-તેમના નામ ઉત્તરફાલ્ગુની નક્ષત્ર હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર છે. (વૃત્તિળ ટ્રો સારૂં વિસાદા ય) હૈ ભદન્ત! કાર્તિક અમાવાસ્યાને કેટલાં નક્ષત્ર સમાપ્ત કરે છે? આના જવામમાં પ્રભુએ આ પ્રમાણે કહ્યું-ડે ગૌતમ ! કાર્તિકી અમાવાસ્યાને સ્વાતિ નક્ષત્ર અને વિશાખા નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. આ કથન પણ વ્યવહારનય અનુસાર કહેલુ માનવું જાઈએ આમ તે નિશ્ચયનય અનુસાર સ્વાતિ નક્ષત્ર, વિશાખા નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પાંચ યુગભાવિની આ અમાવસ્યાઓને પરિસમાપ્ત કરનારા કહેવામાં આવ્યા છે–અર્થાત્ આ ત્રણુ નક્ષત્રમાંથી કઇ એક નક્ષત્ર યથાયેાગ રૂપથી આ પાંચે અમાવાસ્યાએને પરિસમાપ્ત કરનારા હોય છે એવું કથન કરવામાં આવ્યું છે. (મલિન્જિં તિળિ) માશીષી અમા વાસ્યાને ત્રણ નક્ષત્રા સમાપ્ત કરે છે તેમના નામ (અનુવાહા નેટ્ટા મૂહો ચ) અનુરાધા નક્ષત્ર, જયેષ્ઠાનક્ષત્ર અને મૂલનક્ષત્ર છે. આ કથન પણ વ્યવહાર નયની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે—આમ તે નિશ્ચયનયના મન્તવ્યાનુસાર આ પાંચ યુગભાવિની અમાવાસ્યાએ વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠા આ ત્રણ નત્રામાંથી કોઇ એક નક્ષત્ર દ્વારા જ પરિસમાપ્ત થાય છે, (શૅમિાં તો પુવાસાઢા તરાસાઢા ચ) પૌષી અમાવસ્યાને હે ભદન્ત ! કેટલા નક્ષત્ર પરિસમાપ્ત કરે છે? માના જવામમાં પ્રભુએ આ પ્રમાણે કહ્યું છે—હે ગૌતમ! પૌષી અમાવસ્યાને પૂર્વાંષાઢા નક્ષત્ર અને ઉત્તરાષાઢા નક્ષત્ર એ એ નક્ષત્ર પરિસમાપ્ત કરે આ કથન પણ વ્યવહાર નય અનુસાર કહેલું. જાણવું કારણ કે નિશ્ચયનય મુજબ તે મૂલ નક્ષત્ર પૂર્વાષાઢા નક્ષત્ર અને ઉત્તરાષાઢા નક્ષત્ર આ ત્રણુ નક્ષત્રોમાંથી કોઇ એક નક્ષત્ર યથા મૈગ્ય રૂપથી આ યુગભાવિની ૬ અમાવસ્યાઓને પરિસમાપ્ત કરનારા માનવામાં આવ્યા છે. અહીં' અમાવાસ્યાએ એ કારણે માનવાનુ કહ્યુ છે કે અહીં એક અધિકમાસ હોવાની શકયતા રહે જે (માહેિનનું તિનિ-અમિડ઼ે સવળો ધનિકૢા) હે ભદત ! માી અમાવસ્યાને કેટલાં નક્ષત્ર પરિસમાપ્ત કરે છે? આના ઉત્તરમાં પ્રભુ એ એવુ કહ્યું છે કે હૈ ગૌતમ) માઘી અમાવસ્યાને અભિજિત્ નક્ષત્ર શ્રવણનક્ષત્ર અને ધનિષ્ઠા નક્ષત્ર એ ત્રણુ નક્ષત્ર પરિસમાપ્ત કરે છે બાકીનુ મીનુ બધુ કથન પૂર્વની માફક જ સમજવુ' (શુળી fafળ-સમિસયા, ઘુમચા, ઉત્તમયા) ફાલ્ગુની અમાવાસ્યાને શતભિષર્ નક્ષેત્ર, પૂર્વભાદ્રપદા નક્ષત્ર અને ઉત્તરભાદ્રદા નક્ષત્ર એ ત્રણુ નક્ષત્ર પરિણમાપ્ત કરે છે એવું આ કથન વ્યવહારનય અનુસાર કરવામાં આવેલુ' જાણવુ નિશ્ચયનય અનુસાર તા ધનિષ્ઠા, શતભિષડ્ અને પૂર્વાભાદ્ર પદ્મા એ ત્રણ નક્ષત્રોમાંથી કેઇ એક નક્ષત્ર આ પાંચ યુગભાવિની અમાવસ્યાએને યોગ્ય રૂપથી પરિસમાપ્ત કરે છે (ચેત્તિનં ો રેવડું અસ્તિનીય) ચૈત્રી અમાવાસ્યાને રેવતી અને અશ્વિની એ એ નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. આ કથન પણ વ્યવહારની અપેક્ષાએ જ કરવામાં આવ્યાનું જાણવું. કારણ કે નિશ્ર્ચયનયના કથનાનુસાર ચૈત્રી પાંચ યુગભાવિની અમાવાસ્યાઓની પરિસમાપ્તિ પૂર્વભાદ્રપદા ઉત્તરભાદ્રપદા અને રેવતી એ ત્રણ નક્ષત્રામાંથી યથાયેાગ્ય રૂપથી કોઇ એક નક્ષત્ર દ્વારા થવાનું કહેવામાં આવ્યુ' છે (વૈજ્ઞાનૂિં ટ્રો મળી ત્તિયા ય) વૈશાખી જે પાંચ યુગભાવિની અમાવસ્યા છે તેમની પરિસમાપ્તિ ભરણી અને કૃત્તિકાએ એ નક્ષત્રામાંથી કેાઈ એક નક્ષત્ર દ્વારા થાય છે. અન્ય સઘળુ થન પૂર્વોક્ત જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૨૨