________________
અમાવાસ્યા પ્રકરણ
(સાવિટીને અંતે ! અમાવાસ' ર્ ળવવત્તા નોતિ) ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યું' છે—હે ભદન્ત। જે શ્રાવિઘ્ની અમાવસ્યા છે–તેને કેટલાં નક્ષત્ર વ્યાપ્ત કરે છે? અર્થાત્ ચન્દ્ર સૂર્ય દ્વેયની અધિકરણ કાલ વિશેષરૂપ અમાવાસ્યાને કે જે શ્રાવણ માસ સંબંધિની છે કેટલાં નક્ષત્ર યથા ચગ્ય રૂપથી ચન્દ્રની સાથે યુક્ત થઇને સમાપ્ત કરે છે? આના જવામમાં પ્રભુ કહે છે (નોયમા! તે નવલત્તા નોપંતિ) હે ગૌતમ ! શ્રાવિઠી અમા વાસ્યાને એ નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. (ä ગદ્દા) આ એ નક્ષત્ર આ છે. બલ્લેલા ચ મા ચ) એક અશ્લેષા નક્ષત્રને ખીજું મઘા નક્ષત્ર અહી વ્યવહાર અને નિશ્ર્ચય નયના મતાનુસાર જે નક્ષત્રમાં પુનઃમ હાય છે, તે નક્ષત્રથી લઇને અધ્યક્તન પંદરમાં અથવા ચૌદમા નક્ષત્રમાં અમાવસ્યા થાય છે અને જે નક્ષત્રમાં અમાવાસ્યા થાય છે તે નક્ષત્રથી લઈને પછીના પંદરમા અથવા ચૌદમાં નક્ષત્રમાં પુનઃ પૌ માસી થાય છે. ત્યાં શ્રાવણમાસ ભાવિની પૌણ માસી શ્રવણ નક્ષત્રમાં તેમજ ધનિષ્ઠા નક્ષત્રમાં થાય છે. એમ
કહેવામાં આવ્યુ છે. આથી શ્રવણ માસ ભાવિની અમાવાસ્યામાં અશ્લેષા અને મઘા એ એ નક્ષત્ર હાવાનુ કહેવામાં આવ્યુ છે. લાકમાં તિથિગણના અનુસાર અમાવાસ્યા પૂરી થઇ જવા પર અને પ્રતિપદા (પડવા) ના પ્રારંભ થવા પર વર્તમાન અવસ્થામાં ઉપસ્થિત થઇ જવા પર–જે અહેારાત્રમાં પ્રથમત અમાવસ્યા થઇ છે તે સકળ અહેારાત્ર અમાવાસ્યા એ રૂપથી વ્યાવત થાય છે આથી મઘા નક્ષત્ર પણ આ વ્યવહાર અનુસાર અમાવાસ્યા માં આવી જાય છે આથી પ્રસ્તુત કથનમાં કોઇ વિસધાભાસી હકીકત નથી પરમાત તા શ્રાવિઠી અમાવાસ્યાને પુનર્વસુ પુષ્પ અને અશ્લેષા
આ ત્રણે નક્ષત્ર સમાપ્ત કરે છે. આ પાંચ યુગભાવિની અમાવસ્યાએને નક્ષત્ર ત્રય થકી કેાઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. અત્રે જે વિશેષરૂપી વક્તવ્ય છે તે તે અમે પૂર્ણિ માના પ્રકરણમાં જ કહી દીધું' છે આથી હવે વિસ્તાર થઈ જવાના ભયે અમે તેનુ પુનઃ ઉચ્ચારણ કરતાં નથી (જોધ્રુવળ અંતે ! અમાવાસ ર્ફે વત્તા ગોત્રં નોતિ) હે ભદન્ત! ભાદ્રપદ માસ ભાવિની અમાવસ્યાને કેટલાં નક્ષત્ર યથાયાગ્યરૂપથી ચન્દ્રની સાથે સયુક્ત થઇને
પરિસમાપ્ત કરે છે? આના જવાષમાં પ્રભુ કહે છે (ગોયમા ! તો પુવા મુળી ઉત્તરા મુળી ચ) હે ગૌતમ ! ભાદ્રપદમાસ ભાવિની અમાવસ્યાને પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને ઉત્તર ફ઼ાલ્ગુની નક્ષત્ર આ બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. અહીં’‘ચ’ શબ્દથી મઘા નક્ષત્રનું ગ્રહણ થયેલ છે કારણ કે યુગભાવિની આ પાંચ અમાવસ્યાઓની પરિસમાપ્તી આ ત્રણ નક્ષત્રમાંથી કોઇ એક નક્ષત્ર દ્વારા-થવાનુ કહેવાયું છે. (અસ્સોળ મતે ! તો ત્યો ચિત્તા ) ભદન્ત ! અશ્વયુજી અમાવાસ્યાને કેટલા નક્ષત્ર પરિસમાપ્ત કરે છે! આના ઉત્તરમાં પ્રભુ કહે છે હે ગૌતમ ! અશ્વયુજી અમાવાસ્યાને હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આ એ નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. આ કથન વ્યવહાર નયની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે એમ જણાવું જોઇએ. નિશ્ચય નયના મતાનુસાર અશ્વયુજી અમાવાસ્યાને ત્રણુ નક્ષત્ર પરિસમાપ્ત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૨૧