________________
સયની સાથે-“વારા વેવ દત્તે તેલ જ બરસે' ૧૨ મુહર્તા અને પૂરા ૧૩ દિવસ યુક્ત રહે છે. એ તે અગાઉ જ પ્રકટ કરવામાં આવ્યું છે કે ૧૩ નક્ષવ ચન્દ્રની સાથે પરિપૂર્ણ ૬૭ ભાગ સુધી યુક્ત રહે છે જ્યારે આ બધાં નક્ષત્ર સૂર્યની સાથે અહરાત્રિના ૬૭ ભાગના ૫ ભાગ સુધી રહે છે. અહીં ૬૭ ને ૫ થી ભાગીએ તે ૧૩ દિવસ રાત પૂરા આવી જાય છે અને જે ૨ ભાગ વધે છે તેને ૩૦ થી ગુણવામાં આવે તે ૬૦ થાય છે જેને ૫ થી ભાગતાં ૧૨ મુહૂર્ત આવી જાય છે આ ત્રીજી ગાથાને અર્થ થયે. હવે સૂત્રકાર પ્રસંગવશ સૂર્યગ દર્શનને લઈને ચન્દ્ર વેગનું પરિમાણ જેવું હોય છે-તેવું પ્રકટ કરી રહ્યાં છે
णक्ख त सूरजोगो मुहुत्तरासीकओ य पंचगुणो।
सत्तट्ठीए विभत्तो बद्धो चंदस्स सा जोगो ।। નક્ષને જે હમણાં હમણાં સૂર્યના પ્રકટ કરવામાં આવે છે ત્યાંના દિવસ-રાતની મુહુર્ત રાશિ કરીને તેને પ થી ગુણ નાખવા જોઈએ અને ત્યારબાદ તેને ૬૭ થી ભાગવા જોઈએ. ભાગાકાર કરવાથી જે જવાબ આવશે તે ચન્દ્રને યોગ હોય છે કે એક શિલ્વે નક્ષત્રના સૂર્ય ચન્દ્ર એગના વિષયમાં જિજ્ઞાસાવશ ગુરૂને આ પ્રમાણે પૂછયું- હે પરમકૃપાળુ ! ગુરૂદેવ ! જે નક્ષત્ર પર સૂર્ય છ દિવસ સુધી અને ૨૧ મુહૂર્ત સુધી રહે છે. તે નક્ષત્ર પર ચન્દ્ર કેટલા કાળ સુધી રહે છે? આ જાતની શંકાનું નિવારણ કરવા માટે મહાશિ કરવા માટે ૬ દિવસને ૩૦ સંખ્યાથી ગુણવા જોઈએ અને ત્યારબાદ આગતરાશિમાં ૨૧ ઉમેરી દેવા જોઈએ આથી ૩૦૪૬=૧૮૦-૨૧=૨૦૧ મુહર્તાનું પ્રમાણ નિકળે છે. ૨૦૧ ને ૫ ગણા કરવાથી ૧૦૦૫ રાશિ થાય છે જેને ૬૭ વડે ભાગવાથી ૧૫ મુહૂર્ત આવે છે. આવી રીતે આટલા મુહૂર્ત પ્રમાણ અદ્ધક્ષેત્રવાળા નક્ષત્રમાંથી પ્રત્યેક નક્ષત્રને ચન્દ્રની સાથે વેગકાળ નિકળી આવે છે. આવી જ રીતે સમક્ષેત્રવાળા, દ્વય ક્ષેત્રવાળા, નક્ષત્ર અને અભિજિત્ નક્ષત્રને ચન્દ્રની સાથે સં ગકાળ જાણ જોઈએ.
ચન્દ્ર રાશિગ સમાપ્ત નક્ષત્રોં કે કુલદાર કા નિરૂપણ
નક્ષત્રના કુળદ્વારનું કથન 'कइणं भंते ! कुला कइ उवकुला इत्यादि ।
ટીકાઈ-ગૌતમસ્વામીએ પ્રભુને આમ પૂછયું છે-હે ભદન્ત ! કુલ સંજ્ઞક નક્ષત્ર કેટલા કહેવામાં આવ્યા છે ? રૂ ૩વરૂત્રા' ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર કેટલાં કહેવામાં આવ્યા છે? અને “કું વોવ કેટલાં નક્ષત્ર કુલપકુલ સંજ્ઞક કહેવામાં આવ્યા છે? આના જવાબમાં પ્રભુ કહે છે. “જોગમા ! વૈારસી, વારસ વસ્ત્રા વારિ ગુઢોવા” હે ગૌતમ! આ અઠયાવીસ નક્ષત્રમાંથી ૧૨ નક્ષત્ર કુલ સંજ્ઞક છે, ૧૨ નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક છે અને ૪ નક્ષત્ર કુલેકુલ સંજ્ઞક છે “તું ગણા” જે કુલ સંજ્ઞક નક્ષત્ર છે તે ૧૨ નક્ષત્ર
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૦૯