________________
મુજબ આ પ્રમાણે કાઢી શકાય ૨૧ ને ૫ વડે ભાગીએ તે ૪ વાર ભાગી શકાય છે. આ ચાર અહોરાત્રિ છે અને નીચે ૧ શેષ વધે છે તે પાંચમે ભાગ છે. મુહૂત બનાવવા માટે આને ૩૦ વડે ગુણવાથી ૩૦ જ આવે છે આ ૩૦ ને પ વડે ભાગવાથી ૬ વાર ભાગ શકાય છે. જે છ મુહૂર્ત ગણાય, આ રીતે જ અહેરાત્રિ અને ૬ મુહૂર્ત સુધી અભિજિત નક્ષત્રને વેગ સૂર્યની સાથે રહે છે એ ગણિત પ્રક્રિયા દ્વારા સ્પષ્ટ થઈ જાય છે. આ સંબંધમાં “જે રિજર્વ નાવરૂ વરૂ ચંદૃન માન સત્તદ્દી, તં પળમાણે રાફુરિવરૂ તાવ એવી ગાથા છે. જે નક્ષત્ર ચન્દ્રની સાથે રાત-દિવસના જેટલા ૬૭ ભાગ સુધી યુક્ત રહે છે તે નક્ષત્ર સૂર્યની સાથે રાત્રિ-દિવસના ૫ ભાગ સુધી યુક્ત રહે છે. અભિજિત નક્ષત્ર જે આ રવિયેગ કાળ પ્રગટ કરવામાં આવ્યું છે તે જ પ્રમાણે બાકીના નક્ષત્રનો રવિની સાથે કાલોગ સૂત્રકારે આ ગાથાઓ દ્વારા સમજાવ્યું છે-“શરમિgar મળીબ બા કહેર સારું ને વરવંતિ વીë મુલુ’ શતભિષકનક્ષત્ર, ભરણી નક્ષત્ર, આદ્રનક્ષત્ર, આશ્લેષા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર અને જ્યેષ્ઠાનક્ષત્ર એ ૬ નક્ષત્રને રવિની સાથે ભેગકાળ ૨૧ મુહૂર્તને છે અને “જીગ્નેવ ગણોત્તે’ છ અહેરાત્રિને છે, આનું તાત્પર્ય આ પ્રમાણે છે-આ છ નક્ષત્ર ચન્દ્રની સાથે ૬૭ ભાગોમાંથી ૩૩ ભાગો સુધી યુક્ત રહે છે આથી ૩૩ ને ૫ થી ભાગવાથી ૬ અહોરાત આવી જાય છે. શેષ વધેલા ૩ ભાગ સવર્ણતામાં ૭ થઈ જાય છે. આના મુહૂર્ત બનાવવા માટે એને ૩૦ થી ગુણવાથી ર૧૦ આવે છે એમના પરિપૂર્ણ મુહૂર્ત બનાવવા માટે આને ૧૦ વડે ભાગવાથી ૨૧ મહત થઈ જાય છે. આ પ્રથમ ગાથાને અર્થ છે તથાતિoોવ ઉત્તરારું gશ્વસૂરોળિો વિતાET
નવા વયંતિ ગુરુતે તિવિ વીલં મોરસે’ ઉત્તરભાદ્રપદા, ઉત્તરકાળુની. ઉત્તરાષાઢા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા આ છ નક્ષત્ર સૂર્યની સાથે ત્રણ મુહૂર્ત અને વસ દિવસ રાત સુધી જોડાયેલા રહે છે. આ ઉત્તરાદિક છે નક્ષત્રમાંથી પ્રત્યેક ચન્દ્રની સાથે ૬૭ ભાગોના ૧ શતાંશ ભાગ સુધી અને એક ભાગના અડધા ભાગ સુધી જોડાયેલા હોવાનું કહેવામાં આવ્યું છે આથી તે નક્ષત્ર અહોરાત્રિના પાંચ ભાગ સુધી સૂર્યની સાથે યુક્ત રહે છે. આ વિધાન આ પ્રમાણે સમજવું-૧૦૦ ને ૫ વડે ભાગવાથી ૨૦ અહેરાત્રિ આવે છે અને જે ૧ ભાગને અડધો ભાગ છે તેને ૩૦ થી ગણવામાં આવે તે ૩૦ આવે છે. ૩૦ ને ૧૦ વડે ભાગવાથી ૩ મુહૂર્ત નિકળે છે. આ છે દ્વિતીય ગાથાનો અર્થ તથા “જવા બાd guUI/વિ નૂર સજા વંતિ” બાકીના જે ૧૫ નક્ષત્ર વધ્યા છે-શ્રવણ, ઘનિષ્ટ, પૂર્વભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃત્તિકા, મૃગશિરા, પુષ્ય, મઘા, પૂવફાળુની, ઉત્તરફાલગુની ચિત્રા, અનુરાધા, મૂલ તેમજ પૂર્વાષાઢા આ સઘળા નક્ષત્ર
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૦૮