________________
પ્રાપ્ત થાય છે ૧૫ તે પૂરાશિમાં ઉમેરવાથી ૧૦૦૫ ની સખ્યા આવે છે જેને ૬૭ વડે ભાગવાથી શુદ્ધ ૧૫ મુહૂર્ત નિકળી આવે છે તિળેત્ર ઉત્તરાર્,’ઉત્તરફાલ્ગુની. ઉ તરાષાઢા, ઉત્તરભાદ્રપદા આ ત્રણ નક્ષત્ર (પુત્તુ રોળી વિસાદા ચ' તથા પુનવસુ રહિણી અને વિશાખા ‘ત્ત્વ જળવતા' આ છ નક્ષત્ર વળવા મુવ્રુત્ત સંગો' ૪૫ મુહૂર્ત સુધી ચન્દ્રમાની સાથે સંબંધ રાખે છે, અર્થાત્ આ છ નક્ષત્રમાંથી પ્રત્યેક નક્ષત્રના ચાગ ચન્દ્રમાની સાથે ૪૫ મુહૂત સુધી રહે છે અત્રે પણ આ મુહૂર્તાને ગણિત પ્રક્રિયા અનુસાર કાઢવા માટે ઉપર જે પદ્ધતિ પ્રકટ કરવામાં આવી છે તે જ પદ્ધતિ અનુસરવી જોઈએ. અહી' એક-એક નક્ષત્રને ચન્દ્રની સાથે સંયોગ ૬૭ ભાગકૃત અહેારાતના એક શતાંશ ભાગ સુધી અને એક ભાગના અડધા ભાગ સુધી રહે છે. હવે આ ભાગેાના મુહૂતગત ભાગ કરવા માટે તે અડધા-૧૦૦ ને ૩૦ વડે ગુણવાથી ૩૦૧૫ ની સંખ્યા આવે છે, એને ૬૭ વડે ભાગવામાં આવે તે ૪૫ મુહૂત આવી જાય છે તથા ગલેલા નકલત્તા પછળ રસ વિધ્રુતિ સીલરૂ મુન્નુત્ત' આ પૂર્વીક્ત નક્ષત્રથી બાકી રહેલા નક્ષત્ર-શ્રવણ, ધનિષ્ઠા, પૂભદ્રપદા, રેવતી, અશ્વિની, કૃત્તિકા મૃગશિરા, પુષ્પ, મઘા, પૂર્વાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ અને પૂર્વાષાઢા એ પ ́દર નક્ષત્ર-૩૦ મુહૂત સુધી ચન્દ્રમાંની સાથે સંબધ રાખે છે અર્થાત આ નક્ષત્રાના ચૈગ ચન્દ્રમાની સાથે પૂર્ણ અહે।રાત્રિ સુધી પણ છે. અહીં પણ મુહૂર્તગત ભાગ કરવા માટે ૬૭ની સખ્યાને ૩૦ સખ્યાથી ગુણવાથી ૨૦૧૦ સખ્યા આવે છે જેને ૬૭ વડે ભાગવામાં આવે તે મુત નિકળી આવશે. ‘સઁમિ રસ ગાળો નવતાનું મુળયો’ચન્દ્રની સાથે નક્ષત્રાને આ કથિત થયેલ યેગ જાણવા જોઈએ. નક્ષત્ર ચ'દ્રયાગદ્વાર સમાપ્ત
નક્ષત્ર રવિ ચેાગ
'एएसिणं भंते ! अट्ठावोसाए णक्खत्ताणं अभिणक्खत्ते कई अहोरते सूरेण सद्धिं जोगं નૌ' હવે ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે-હે ભદન્ત ! આ અઠયાવીસ નક્ષત્રામાં જે અભિજિત્ નામનું પ્રથમ નક્ષત્ર છે તેના સૂર્યંની સાથે કેટલા અહેારાત સુધી સખધ અન્ય રહે છે ? આના જવાખમાં પ્રભુ કહે છે-નોયમા ! ચત્તાર ગોત્તે ઇબ્ન મુકુત્તે પૂર્વેન સદ્ધિ નોન ગો' હે ગૌતમ ! અભિજિત્ નામનુ' જે પ્રથમ નક્ષત્ર છે તેના યોગ સૂની સાથે ચાર અહારાત્રિ પન્ત અને છ મુહૂત સુધી રહે છે.
શંકા—અભિજિત્ નક્ષત્ર ચાર હેારાત્રિ સુધી અને છ મુહૂર્ત સુધી સૂની સાથે યોગ કરીને રહે છે તે આ કઈ રીતે સમજી શકાય ? આના જવાબમાં આ પ્રમાણે સમજવું જોઇએ-જે નક્ષત્ર અહારાત્રિના જેટલા ૬૭ ભાગા સુધી ચન્દ્રની સાથે રોકાય છે, તે નક્ષત્ર ૨૧ આદિ ભાગેાના ૫ ભાગ સુધી સૂર્યની સાથે એક અહેારાત્રિ સુધી રોકાય છે. આ કથનનું તાપ` આ પ્રમાણે છે—જેવી રીતે અભિજિત્ નક્ષત્ર અહેારાત્રિના ૬૭ ભાગ સુધી ચન્દ્રની સાથે સખ'ધ રાખે છે તેા આ ભાગેાના ૫ ભાગ પ્રમાણકાળ સુધી તે સૂર્યની સાથે એક અહારાત્રિ સુધી રહે છે અને ગણિતની પદ્ધતિ
ભાગામાં ૨૧
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૦૭