________________
છે. આમ આ પાઠમાં એક નક્ષત્રની અધિકતા પ્રકટ કરવામાં આવી છે આથી આઠ સંખ્યાના અનુરોધથી એક જ પ્રમર્દિત પેગ વિવક્ષિત હોવાથી જ્યેષ્ઠા નક્ષત્ર પણ, સંગ્રહીત થઈ જાય છે. “ત્તરથ ને તે ઘવતા વાણિજો વિ પHÉf aો નોતિ” આ અઠયાવીશ નક્ષત્રમાંથી જે બે નક્ષત્ર સદા ચન્દ્રની દક્ષિણદિશામાં વર્તમાન રહીને પ્રમઈ.
ગ પણ કરે છે. “તમો જુવે ગાઢાગો' તે પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નામના બે નક્ષત્ર છે. આ બંને નક્ષત્રો ચાર ચાર તારાઓવાળા છે. આમાંથી બે તાર તે સર્વબાહ્ય જે પંદરમું મંડળ છે તેની અંદર છે તથા બે તારા તેની બહાર છે. અંદરના ભાગમાં જે બબ્બે તારા છે તેમની વચમાંથી જઈને ચન્દ્રમાં ગમન કરે છે આ અપેક્ષા અને પ્રમઈગ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા કરે છે એ પ્રમાણે કહેવામાં આવ્યું છે તથા જે બે તારા બહાર છે તેઓ ચન્દ્રના પંદરમાં મંડળ પર ગતિ કરે છે આથી તેઓ સદા ચન્દ્રની દક્ષિણદિશામાં વ્યવસ્થિત રહે છે. આ કારણે તેઓ ચન્દ્રની દક્ષિણદિશામાં પ્રયોગ કરે છે એમ કહેવામાં આવ્યું છે. “Hવવાદિરા બંદ નો ગોચ, વા' આ બંને નક્ષત્રોએ સર્વબાહ્ય ચન્દ્રમંડળમાં પ્રથમ સબધ કર્યો છે અત્યારે પણ તેઓ કરે છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે હવે સૂત્રકાર જે નક્ષત્ર કેવળ એક પ્રર્મદાગ જ કરે છે તે નક્ષત્રને પ્રકટ કરે છે- તથળે-ને તે બન્ને નેળ તથા ચંદ્રરસ ઉમદ્દ નો ગો ના નં gm-ને તે અઠયાવીશ નક્ષત્રેની વચ્ચે જે નક્ષત્ર સદા ચન્દ્રની સાથે કેવળ એક પ્રમઈ યેગને જ કરે છે. એવું તે નક્ષત્ર એક જેષ્ઠા જ છે. સૂ૦૨૨ા.
નક્ષત્રો કે દેવતાઓં કા નિરૂપણ
દેવતાદ્વારનું નિરૂપણ 'एएसि णं भंते ! अट्ठावीसाए णक्खत्ताणे' इत्यादि
ટીકાથ–ગૌતમસ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુને એવું પૂછ્યું છે-હે ભદંત ! આપે જે ૨૮ નક્ષત્ર કહેલા છે તેમાંથી જે પહેલું અભિજિત નામનું નક્ષત્ર છે તે નક્ષત્રના સ્વામીદેવતા કેણ છે? નક્ષત્રના દેવતાની તુષ્ટિ થવાથી જ નક્ષત્ર તુષ્ટ રહે છે અને એના દેવતાની અતુષ્ટિથી નક્ષત્રનું અતુટ થવું માનવામાં આવે છે. આથી આજ અભિપ્રાયને લઈને અહીં
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૦૦