________________
છે અથવા દરેક ઋતુ એ માસની હોય છે અને ૫ (પાંચ) વર્ષાત્મક યુગમાં ૩૦ ઋતુએ કહેવામાં આવી છે તે પછી ૩૦×૨=૯૦ માસ થાય છે એ વાત સ્પષ્ટ થઇ જાય છે. ‘શૈલીપુત્તરે વસ’ એક યુગમાં ૧૨૦ પક્ષ હોય છે. એક માસમાં જે ૨ પક્ષ હાય તે એક વર્ષીમાં ૨૪ પક્ષ અને પાંચ વર્ષીમાં ૨૪×૫=૧૨૦ પક્ષ હિસાબ મુજબ આવી જાય છે. ‘અટ્ટારસ તીના બોત્તસયા' એક યુગમાં ૧૮૩૦ અહોરાત હોય છે કારણ કે દરેક અયનમાં ૧૮૩ દિવસ-રાત હેાય છે. ૧૮૩ ને ૧૦થી ગુણવામાં આવે તે ૧૮૩૦ અહોરાત થઈ જાય છે. ‘ચળવળ મુન્નુત્તસહસા ળયલયા પન્નત્તા' ૧૮૩૦ અહોરાતનાં એક અહોરાતના ૩૦ મુહૂ હોવાના હિસાબે ૫૪૯૦૦ મુહૂત થાય છે. આ રીતે ચન્દ્ર-સૂર્ય આદિકાની ગતિનું સ્વરૂપ કહ્યું. ઘરના
નક્ષત્રાધિકાર કા નિરૂપણ નક્ષત્રાધિકાર
આટલા પ્રકરણ દ્વારા અમે ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના જ્યોતિષી દેવાની ગતિ આદિ સ્વરૂપ કહ્યુ “હવે ચેગાદિક જે દશ વિજય છે તેમનું પ્રતિપાદન કરવા માટે આ અધિકારના પ્રારમ્ભ કરીએ છીએ. આની દ્વારગાથા આ પ્રમાણે છે–
ટીકાČ-૧ નોશો ૨ ટ્રેવ ચરૂ તાજી મોત બસંઠાળા ક્ચવિજ્ઞોના ૭ કુરું ૮ पुण्णम अवमंसा य ९ सण्णिवाए य १० णेता, य करणं भंते ! णक्खत्ता पण्णत्ता' इत्यादि
પ્રસ્તુત પ્રકરણમાં જે દશ અધિકારદ્વાર છે તે આ ગાથા દ્વારા પ્રકટ કરવામાં આવ્યા છે. આમાં પ્રથમ યાગદ્વાર છે. તેમાં અઠયાવીસ નક્ષત્રાનું કયું નક્ષત્ર ચન્દ્રની સાથે દક્ષિણયાગી છે ? કયુ નક્ષત્ર ઉત્તરયેાગી છે? ઇત્યાદિ રૂપથી ક્રિકયેાગનું કથન કરવામાં આવ્યું છે. દ્વિતીય દેવનક્ષત્ર દેવતાદ્વાર છે. તૃતીય તારાથદ્વાર છે જેમાં નક્ષત્રનું પરિમાણ કથિત થયેલ છે ચતુ ગાત્રદ્વાર છે-એમા નક્ષત્રાના ગેાત્રાનું કથન છે. પંચમ સ’સ્થાનદ્વાર છે. છ ુ. ચન્દ્રરવિયેાગદ્વાર છે-એમાં ચન્દ્ર અને રવિના સહયોગ સમ્બન્ધ પ્રકાશિત કરવામાં આવ્યા છે. સાતમુ' કુળદ્વાર છે. એમાં કુળસજ્ઞક અને ઉપલક્ષણુથી કુલેાપકુલસ જ્ઞક નક્ષત્ર કાણ કાણુ છે એ પ્રકટ કરવામાં આવ્યુ. જે. આમ પૂર્ણિમા તથા અમાવસ્યાદ્વાર છે. એમાં કેટલી પૂર્ણિમા અને કેટલી અમાવસ્યા છે એ બતાવવામાં આવ્યું છે. નવમુ સન્નિપાતદ્વાર છે જેમાં આ જ પૂર્ણિમાએ અને અમાવસ્યાએના પરસ્પરની અપેક્ષાથી નક્ષત્રાના સમ્બન્ધ કહેવામાં આળ્યેા છે. દશમુ' નૈતાદ્વાર છે એમાં માસના પરિસમાપક ત્રણ ચાર આદિ નક્ષત્ર ગણુ છે એ પ્રકટ કરવામાં આવ્યું છે. હવે ક્રમશઃ નક્ષત્રો સાથે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
CS