________________
સિહાસના કહી લેવા. એ પ્રાસાદાવત...સકનું પ્રમાણ ભવનના પ્રમાણ જેટલું સમજી લેવું. ત્યાં ખેદ દૂર કરવા યોગ્ય શયનીય તથા સર્વ પ્રાસાદાવતસકામાં સ્થાન પરિષદ્ કહેલ
છે. તેમ સમજવુ,
શંકા-ભવના વિષમ આયામ વિષ્ણુભવાળા હોય છે. પદ્માદ્ધિ મૂળ પદ્મ ભવનમાં એ રીતે જોઇ શકાય છે. અને પ્રાસાદતે સમાન આયામ વિષ્ણુભવાળા હાય છે. દી જૈતાઢય ફૂટ ગત તેનાથી અતિરિક્ત વિમાનાદિગત પ્રાસાદો સમચતુષ્કોણ હાવાથી સમાન આયામ વિષ્ણુભનુ હાવું સિદ્ધાંત સિદ્ધ છે તે અહીંયાં પ્રાસાદેનુ ભવનના સરખુ` પ્રમાણ કેવી રીતે ઘટી શકે છે ?
ઉત્તર-ન્ને પાસાચા જોખમૂમિયા ગઢજોતવિધિળા' આ ગાથાની વૃત્તિમાં ‘તે પ્રાજ્ઞાવા ઝોરમેક દેશોન, આ શેષ છે. અર્થાત્ તે પ્રાસાદો કંઇક ઓછા એક ગાઉ જેટલાં ઉંચા
છે. તેમજ અર્ધા કેાસના તેના વિસ્તાર છે. પરિપૂર્ણ એક ગાઉ જેટલા લાંબા છે. એમ કોઈકના મત છે. તથા જમૂદ્રીયના સમાસ પ્રકરણમાં પૂર્વની શાલામાં ભવન તથા અન્ય શાલામાં પ્રાસાદ તથા મધ્યમાં સિદ્ધાયત એ તમામનુ માપ જે વિજય દ્વારના વનમાં કહ્યું છે, તેનાથી અર્ધું છે, એમ ઉમાસ્વાતિ વાચકનુ કથન છે. તથા ‘પાસાયા સેલિા સાલમુ વૈચારિ ગયXતો' આ ગાથાની અવચૂર્ણિકામાં શેષ ત્રણ શાખાએમા દરેકમાં એક એકના ક્રમથી ત્રણ પ્રાસાદે રહેવા ચેાગ્ય સ્થાન છે. તે કંઇક કમ એક ગાઉ જેટલા ઉચાં છે. અર્ધો ગાઉ જેટલા તેના વિસ્તાર છે. પૂરા એક ગાઉ જેટલા લાખા છે. આ પ્રમાણે ગુણરત્નસુરીનું કથન છે. આ આશયથી પ્રસ્તુત ઉષાંગમાં કહ્યું છે. અહીંયાં જ ખૂ પરિક્ષેપક વન, વાવમાં કહેલા પ્રાસાદેનું પ્રમાણુ સૂત્રાનુસાર જંબૂ પ્રકરણના પ્રાસાદેથિ વિષમ આયામ વિક ભવાળુ છે, એ નિશ્ચિત છે. જીવાભિગમ સૂત્રની વૃત્તિમાં એક ગાઉ ચા અને અર્ધો ગાઉના વિષ્ણુભવાળા કહેલ છે. તે વિચારણીય છે.
હવે તેની પદ્મવર વેદિકાદિના સ્વરૂપનું કથન કરવામાં આવે છે–ઝંપૂર્ન' જમૂદ્રીપ ‘વારસહિં' ખાર‘કમવવેદિ' પ્રાકાર વિશેષરૂપ પદ્મવર વેદિકાથી સવ્વો સમતા
સર્વત: ચારે ખાજુથી ‘સંનિશ્ર્વિત્તા’વીંટાયેલ છે. તે ‘કમવવેચાણું વળો' પદ્મવર વેદિકાનું વન પહેલાં કહ્યા પ્રમાણે ગ્રહણ કરી લેવું. આ પદ્મવરવેદિકા મૂળ જ ખૂને વીટળાઈને રહેલ છે. તેમ સમજવું. પીઠને વીટળાઇને રહેલ જે પાવરવેદિકા કહી છે, તે પહેલા જ વર્ણવેલ છે.
હવે આ જમૂના પહેલા પરિક્ષેપનું કથન કરવામાં આવે છે-સંધૂન બોળ' જખૂ ખીજા ‘બ્રુસફ્ળાં' એકસે. આઠ ‘નથૂળ’ જ બુ વૃક્ષેથી કે જે તğત્તાાં સવ્વો સમંતા સર્વાશ્વત્તા' મૂળ જપૃથી અધિ ઊંચાઇવાળા ચારે બાજુથી વીંટળાઈને રહેલ છે. અહિંયા ‘તદ્ઘોષત્વ’ એ ઉપલક્ષણ છે તેથી તેનાથી અર્ધો ઉદ્વેધ આયામવિક ભનુ પણ ગ્રહણ થઈ જાય છે. મૂળમાં જપૃથી અર્ધા પ્રમાણને ઉદ્વેધ આયામ વિક’ભવાળા તે એક સે આ જમ્મૂ દરેક ચાર ચાજન જેટલા ઉંચા છે. તથા એક ગાઉ જેટલે તેના અવગાહ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૭૫